________________
પર
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
છે. કેટલાક સંજોગામાં શરીરનાં અભ્યાસથી—ટેવથી મનને જે ટેવ પડી જાય છે, તે ટેવ છેાડાવવામાં “ મન જાય તે જાન દે તું મત જાય શરીર ” એ કેટલેક દરજ્જે સાચું છે. ચાહ, કાફી, મદ્ય ઇત્યાદિ કેટલાક વ્યસનેામાં શરીરની ટેવથી મનને ટેવ પડી જવાથી પુનઃ પુનઃ મન તેમાં જાય છે, ત્યાં શરીર તેનેા ઉપયેાગ નહિ કરવાથી, કિંચિત્ કાળે તે મૂકાઈ જાય છે. અને તેવા સજોગેામાં મન છતાં શરીરને રાકવાથી કેટલેક દર લાભ છે. શરીર દ્વારા જે મનને આદત પડેલી તે છૂટી શકે છે. આવા સંજોગેામાં પણ કેટલીક વખત શરીરની પડેલી ટેવની અસર મન ઉપર સજ્જડ ચાંટી જાય છે. અને શરીરને રાકવાથી ઉલટા વ્યાાધ અને એવાજ ઉપદ્રવેા આવી પડે છે. પુનઃ પુનઃ તેને તે કરવુંજ પડે છે. તાત્પય કે શરીરને નિરૂદ્ધ રાખી નિરાધ સિદ્ધ કરવામાં તે થાય છે પણ ખરા, અને નથી પણ થતા. જ્યારે મનને નિરોધ થયે સ્વતઃ જ વિકલ્પ અટકતાં, શરીરની પ્રવૃત્તિ ઉપર નિરાધ આવી તય છે. ચેશ્રિવ્રુત્તિનિરોધઃ ચિત્તવૃત્તિને નિરાય એજ ચેાગ, એ કથન પ્રસિદ્ધ છે. મન જાય તેા જાન દે તું મત જાય શરીર, એ પક્ષ ગૌણ છે, ઉત્તમ નથી. ઉપભાગનું સાધન મનને તેનામાં ખે'ચી જાય છે, તેથી જેમ અને તેમ દુર રાખવું એ ક્રમશઃ તેને મૂકવાના રસ્તો કહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com