________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
૫૫
૯૫થી, શુભ વ્યવહારમાં જોડાઈ, દૂર રહેવું, એથી અધિક શુભને અવલંબવું, અને એ પ્રમાણે અશુભથી પ્રથમ તે ક્રમશઃ નિવૃત્તિ સાધવી.
શુભને મન, કર્મ, વાણીમાં દઢાવ અને સંપૂર્ણ દઢ કે, તેને નિહતાં પગમાં જેમ કાંટે વાગ્યું હોય છે તેને, બીજા કાંટાથી દૂર કરી બને ફેકી દઈએ છીએ, તેમ શુભને શુભ, શુભતર, શુભતમ એ વિધિ ઉત્તરોત્તર દૂર કરતાં–ગ્રહતાં આપે આપ મૂકાઈ જશે. પણ તે પ્રવૃત્તિ યથાવત્ જોઈએ, જેમ કાંટો જ્યાં વાગ્યો હોય ત્યાં જ કાંટે ભોંકી તેને ખાતરી અળગે કરવામાં આવે છે પણ તેથી બીજે પગે કિંવા જ્યાં વાગ્યો હોય ત્યાંથી બીજે ખેતરવામાં આવતું નથી, કિંવા તેથી બીજે પગે ખેતરવામાં આવતું નથી, પણ જ્યાં વાગ્યું હોય ત્યાં જ ખેતરવામાં આવતાં, કાંટે નીકળે છે. વળી એક વાગેલે કાંટે યથાવત્ પ્રયત્ન કરતાં પણ જ્યાં પર્યત નીકળતા નથી, ત્યાં પર્યત બીજા કાંટાનો સ્વીકાર રહે જ છે. જ્યારે તે નીકળે છે, ત્યારેજ બને નકામાં થઈ રહે છે, અને તે છેડી દેવામાં આવે છે. કાંટે અદ્યાપિ અશુભ છે પણ એક વાગે છે તેને, કાઢવાને માટે તો તે શુભ છે. અને તેને લઈએ ત્યારેજ વાગેલાની પીડાથી, નિવૃત્ત થવાય છે. તેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com