________________
૫૦
પ્રવૃત્તિ અને નિવૃત્તિ, શકે ખરો? આ વિધિ લિસા માત્રની સામે સમજવાનું છે. જેની લિસા તેની સુલભતાએ શરીર પ્રવૃત્તિ, એ તે નિઃસંશય છે. સંશય છે તો શકયતા નહિ હોવાને છે. શક્યતા હોય અને તેમ રહે તે સંભવતું નથી. વળી “મન જાય તે જાન દે તું મત જાય શરીર,’ એ બલાત્કાર નિરોધ છે. તેમાંથી તે પછી દંભ ઉદ્દભવે છે–
मनसि लोलतरे विपरीतता, वचननेत्रकरेंगित गोपना व्रजति धूर्ततया ह्यनयाखिलं,
निबिड दंभ परै मुषितं जगत्. તાત્પર્ય કે ચંચલ મન છતાં, વચન, નેત્ર, કર ઈંગિત-ચેષ્ટા વડે ગોપનાથી તેઓ વિપરીતતાને પ્રાપ્ત થાય છે. અને આવા પ્રકારની ધૂર્તતાથી ઘાટા દંભે, જગતને ઠવ્યું છે. સાનુકુળતાએ, એ નિરોધ પ્રાયઃ ટકતું નથી. નિરોધના રૂપમાં આપણને તે સમજાય છે, તેમાં બાહ્ય દબાણે કારણભૂત છે. તેમ ન હોય તે ઈચછા શક્તિના વશવર્તીઓએ જગને અનર્થનું આસ્પદ બનાવી મૂકયું હત. ઠામુક, કુલવધુના શીલ ઉપર તરાપ મારત, ચેરે સ્વચ્છ દે ખાતર પાડત. બળવાનનું જ સામ્રાજ્ય સ્થપાત. આ નિરોધ યદ્યપિ ઈચ્છા શક્તિને નથી. અહીં આ વ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com