________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. જવાનું છે. નગ્રહનું-નિરોધનું બળ વધારતાં તે શુભ કિયાઓ સાથે તાદામ્ય પામવું, અશુભને કિયામાંથી ભૂલ્યા, મનમાંથી ભૂલી જવું એ હેતુ છે.
अनिगृहित मना कुविकल्पतो, नरकमृच्छति तंडुलमत्स्यवत् ; इयमभक्षणजा तदजीर्णता,
नुपनतार्थ विकल्प कदर्थना. અનિગ્રહિત મનાના વિકલ્પ માત્રથી જ, તેઓ તંદુલ મલ્યની પેઠે કરકમાં જાય છે. અને તે પદાર્થની અપ્રાપ્તિ છતાં એવા વિકલ્પની કદર્થના છે. આ સુભાષિત પ્રવૃત્તિના માનસિક સૌષ્ઠવને પ્રતિપાદે છે. અને તે એ કે જેમાં અર્થાવામિ નથી એવા અશુભ વિકલ્પને ઉદાર ચિત્તથી છેડ, સંકુચિત ચિત્તથી દબાઈને છેડો નહિ. દબાઈને છેડો એનું નામ છેડવું કહેવાતું નથી. દબાઈને છોડવું એટલે શકયતા હોય છે, તે છેડવું નહિ એમ થયું. અને તેમ હોતાં તે છેડયું કહેવાય નહિ, એ તે સાવિત્તમાન મત્સાપુર એ મુજબ માત્ર પ્રવૃત્તિ છૂટી. રૂચી છૂટી નહિ, તે તે રહી ગઈ. માત્ર સંગેની પ્રતિકુળતા ઉપર વૃત્તિ લટકી રહી. એટલે કે સંગે આવી મળ્યા તે, તે ચહ્યું, ચોથું, ચાટયું સર્વ કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com