________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
મન જાય તેા જાન કે તું મત જાય શરીર, બિના ચડાઈ કામઠી કયુ લગેગા તીર.
૪૯
આમ પણ કેટલાક વદે છે, પણ અમને તે એમ લાગે છે કે, જ્યાં મન ગયું ત્યાં શરીર પણ ગયૂજ છે. સુદર પરસ્ત્રી નિહાળી તેને ઉપભાગવાના કુસંપ થયે; શરીર પ્રવૃત્તિ ભલે ન થઇ, પણ તે થયા ખરાખરજ છે. બલ્કે ન થઈ તે કરતાં થાય તે શ્રેષ્ઠ છે. કેમકે સંજોગેાના અભાવે, તે થવું અટકયું છે. શકયતાએ તે જ્યાં સંકલ્પને અવકાશ છે, ત્યાં તેના ભાગમાં સેાએ નવાણુ ટકા જોડાવાના સ`ભવ છે. જયાં મનની રૂચી અને તદનુકુળ પદ્માની પ્રાપ્તિ થઈ, પછી “મન જાયતા જાન દે તું મત જાય શરીર;'' એ બેલવું અમને તે લાઘવવાળું લાગે છે. ધનના રાશી જોઈ મન ચળી જાય છે, ઘડી ઘડી એમ થાય છે કે જાણે એમાંથી લઇ જઈ શકાય, તેટલું લઈ જઈ પેટી પટારામાં ભરી દઇએ, પણ લેવાની અનુકુળતા નથી-લાગ નથી, તેા એની મેળેજન લેવાયુ. તેમાં નહિ લેનારે બહાદુરી શી કરી? લાગ હાય-અનુકુળતા હાય અને “ મન જાય તેા જાન દે તું મત જાય શરીર” એ સિદ્ધાંત કથન કયા ન્યાયપુરઃસર છે? શું કદી એવા દ્રવ્ય લેાભી તેવે ટાણે તેને લીધા વિના રહી
૪ .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com