________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ,
૫૧
વહાર મર્યાદા, મનના દખાણને રાકી યથેચ્છ પ્રવૃત્તિથી નિરાયે છે. એટલે આવા નિરાધમાં વ્યવહારની સત્તા–મર્યાદા હેતુ છે. પણ તેથી પ્રતારણાને-ટ્ઠ'ભને જન્મ મળે છે. ઢાંગ શિખાય છે. મન છતાં–સુયેાગ છતાં અપ્રવૃત્તિએ આશ્ચય'માં ચકિત કરનારી વાત સમજાય છે. અને તેવાં સંજોગમાં મનનેાજ તેમાં અપ્રવેશ—નિરાધ માનવા સમજણ ભરેલેા છે. નહીં કે મન જાય તે! જાન દે તું મત જાય શરીર.” કેટલાક શંકા કરશે કે, શું આ વિધિ લિપ્સા સામે સુયેાગ છતાં, ટકી રહેવાના પ્રસંગેા આપણામાં નથી બનતા? મને પણ છે. પણ તેમાં એ જેટલા અંશમાં મનના નિરોધ તેટલાજ પ્રમાણમાં આપણાથી તે સાથે પ્રવૃત્તિમાં જોડાતાં અટકી શકાય છે. અફ઼ીણુના બધાણી તેને છેાડી દેવુ', અને ન ખાવું એને જેટલા દરજ્જે નિરાધ સાધી શકયા હાય છે, તેટલે દરજ્જે તે અીણને ડાખલીમાંથી કાઢી મેાંમાં મૂકવાની લાલચમાંથી મનને ખાળી શકે છે. નિરોધ અને લાલચના યુદ્ધમાં જેનુ અધિક બળ, તેનાજ જય થાય છે, એ વાત ખુલ્લીજ છે, એટલે ‘મન જાય તે જાન દે તું મત જાય શરીર' એ નિરોધ અને લાલચને યુદ્ધમાં ચેાજવાં અને નિરોધને કેળવવા માટે કહેવામાં આવ્યુ` હોય તે ભલે, પણ ત્યાં પણ વિશેષ જય અમને તેા લાલચનેાજ દેખવામાં આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
""