________________
મારી, મારા રામ પ્રત્યેના પ્રેમની કસોટી કરે છે. પ્રિય તાત? તે આમ ન જ બને. તેને હું તને ઉચિત રસ્તો બતાવું.”
ગઝલ. જે ખુશીથી તું પરીક્ષા પ્રેમની તુજને બતાવું, હમ પીત્તળના દશાનન હું તફાવતને બતાવું. ' જે. પાંચે ન સરખી આંગળી સહૃકે ન સ્ત્રીઓ હશે સતિ, હુ તને મુજ રામ પ્રત્યેની વફાદારી બતાવું. જે. તાત એ તુજને વળી રહી જાત મનમાં એારતે, સુઝી તને એ બેશ બુદ્ધિ બાપ જે તુજને બતાવું. આ હદય છે રામનું એ રામ એમાં રાજતો, આતાવાણુથી કહે તે આ ઘડી તેડી બતાવું. લીધી હશે તે બહુ પરિક્ષા લેજે હવે જે લાભજે, જે કરી જબરાઈ એને સ્વાદ મીઠો હું બતાવું. જે. આવડે નહિ તાત, આમ નહિ લહાયે એ પરિક્ષા, આપ ખંજર હાથમાં ખેલી છગર પ્રીતિ બતાવું. જે.
“ઓ તાત રાવણ! તું ખુશીથી પરિક્ષા જે, દશાનન? હું તને સોના અને પિત્તળનું, અર્થાત્ ખરા અને ખેટાનું પારખું કરી બતાવું. પાંચે આંગળીઓ સરખી નથી, તેમ સૌ કોઈ સ્ત્રીઓ સતિ નહિ હશે, વખતે કોઈ નબળીએ હશે. ગમેતેમ હે, પણ હું તને મારા રામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
જે.
www.umaragyanbhandar.com