________________
૧૫
તેની રીતી કૃતિ, વિચાર, ભાવના, ભાષા, લેાકેાતિ બંધુત્વ અને સ્વસુખની પાછળજ વિટાયલું અને વ્યક્તિના પ્રાધાન્ય ઉપર રચાયલુ છે. પૂના ઈતિહાસ, ધર્મ, વ્યવહાર, કથા, વાર્તા, રીતરીવાજ, વાણી તે સર્વે પ્રપ`ચની પાર કેાઈ ભાવ ઉપર આધાર રાખતા અને સમષ્ટિ ભાવનાને વળગતા જણાય છે. સમષ્ટિપ્રધાન નીતિના નિવૃત્તિમાર્ગવાળા લે!ક ઉપર વ્યષ્ટિ પ્રધાન નીતિના પ્રવૃત્તિમાર્ગ - વાળા લાક, રાજ્ય ભાગવે એમાં કાંઇ આશ્ચયૅ નથી પણ એ શરીર ઊપર થઇ શકે છે, વિચાર, મન, હૃદય, ભાવના, આત્મા તેના ઉપર્ એ રાજ્ય સ્થપાતું નથી,
વિદેશીય અને સ્વદેશીય રાજ્ય વચ્ચે જે મોટા અંતર છે તેથીજ આ દેશના રાજતંત્રની અનેક અસરે આપણા ધરના છાના ખૂણા સુધી પણ કાષ્ઠ વિચિત્ર જાતના ફેરફાર કરી દીધા છે. એથીજ આપણા વ્યવહારમાં, આપણા શિક્ષણુમાં, આપણી નીતિમાં આપણી ભાવનાઓમાં, આપણા ધર્માંમાં, આપણી સમૃદ્ધિમાં અનેકાનેક અનુકૂલ પ્રતિકૂલ વ્યવસ્થાએ દાખલ થતી જાય છે. કવચિત્ રાજા પ્રજાનું એક મત થાય છે, કચિત્ વૈમત્ય થાય છે.
કાઇપણ સુધારા કરવા હોય, કાઇપણ નવા માર્ગ ઉપરકાઇને દોરી જવુ હાય ત્યારે તે વ્યક્તિ કે તે દેશના પાછલા ઈતિહાસમાંથી જે સામગ્રી ઉપલબ્ધ થતી હોય તેના ઉપયાગ કરી, તેની સાથે અનુસંધાન રાખી અને નવીન માગ્ યેાજવા એ વધારે સુતર અને અને શાંતિકારક ઉપાય છે, એમ ઘણાક ઈતિહાસ વેત્તાઓનુ માનવું છે, વિભિન્ન પ્રકૃત્તિ અને વિભિન્ન ઈતિહાસ પર પરાવાળા એ દેશના યાગ એમાંથી એકને હાનીકારક થાય છે. તેમાં પણ જ્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com