________________
૨૨
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
વધું અને ચેાગ્યના શિરે નાખી દીધું, તેથી નિવૃત્તિ મેળવી ચાર આશ્રમેા, ચાર પુરૂષા એ શું છે ! એકને ચેા, વહેા. બીજાને ચેાગ્ય થાઓ, વહા; અને એ વિધિ.
માથે લીધુ' એટલેજ પત્યુ', કિવા તે તેને માથે જ રાખીને ફરવું એજ કૃતકૃત્યતા છે; એમ સમજવાનુ નથી. તથાપિ તેમજ પ્રાયઃ મનતું જોવાય છે. ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો કે એટલેથી જ તેના અર્થ સરી ચૂકયેા. વાનપ્રસ્થાશ્રમ કિવા ત્યાગ સ્વીકાર્યાં એટલે કૃતકૃત્યતા થઈ ચૂકી. તે તેના કબ્યમાં નિયુક્ત થવાય વા નહિ, અથવા તે તેમાં જ પ્રવૃત્તિને આદ્ય ત નિર્વાહવાથી જ સિદ્ધિ છે. એકથી અન્યમાં ન જ પ્રવેશાય એવા દુરાગ્રહમાં જ જગત્ મ છે. દુરાગ્રહ રહિત અન્યમાં ચેાગ્યતા છતાં એકના પાલ નથી નિષેધ નથી. અત્રે પણ પ્રવૃત્તિ નિવૃત્તિના દુરાગ્રહમાં જ આગ્રહ છે. પ્રવૃત્તિ માના અનુયાયીએ પ્રવૃત્તિ માગે વહેા, નિવૃત્તિ માના અનુયાયિઓ નિવૃત્તિ માગે વહેા. જેને જે અધિકાર તે સ્વીકારા, પણ પ્રવૃત્તિ સ્વીકારનારાથી નિવૃત્તિના સ્પર્શ પણ ન થાય, કિડવા નિવૃત્તિવાળાથી પ્રવૃત્તિ જ ન થાય, આ ખેાટુ' છે. ઉભયમાંથી એકે નિવૃત તે નથી જ-પ્રવૃત્ત જ છે, ત્યારે પ્રવૃત્તિ શા માટે ન કરવી? શામાટે હાથ પગ જોડી બેસી રહેવુ ? આપણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com