________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
૩૭
સબંધ જોડી, પુષ્કળ દ્રવ્ય સંચય કર્યાં, અને કરે છે. મુદ્રણકળા-છાપખાનાએ શેાધી જે ગ્રંથા સા-રૂપીએ કે તેથી અધિક મૂલ્ય ખરચતાં પણ આપણને પ્રાપ્ત ન હેાતા, તે આજ ખએ ત્રણ ત્રણ રૂપીએ આપણને પ્રાપ્ત છે. પેદલ ચાલી જે સ્થાને, આપણે ૫દર દહાડે પણ પહેાંચી શકવા સમ નહિ હતા, તે આપણે અગ્નિરથાદિ દ્વારા એક દહાડામાં પહોંચી શકીએ છીએ. દૂર દેશાવર પત્ર પહેાંચાડવા કાસદાને, માં માગ્યા દામ આપી દોડાવવા પડતા હતા. તે આજે એક પૈસા કે એ પૈસાના પત્રથી તરતજ થેાડા સમયમાં ટપાલ દ્વારા થાય છે. તારથી અહીંથી હજારા ગાઉ દૂરની સાથે, આપણે ઘેર બેઠાં વાત કરી શકીએ છીએ. એક બીજાના કુશળ સમાચાર જાણી નિશ્ચિત . બનીએ છીએ. આ સહુ શુ' સૂચવે છે ? પ્રવૃત્તિના ચેાગાની સૂક્ષ્મ કળાનુંજ એ પરિણામ છે. જે પ્રવૃત્તિ કરતાં પંદર દહાડા કે તેથી અધિક સમય લાગતા, તેને એક, તેથી અધિક દહાડામાં આટાપી, નિવૃત્ત થઇ શકીએ છીએ. અને બાકીના દહાડા આપણને મચે છે, આ વિધિ પ્રવૃત્તિને કાળ, દ્રવ્ય-પરિશ્રમને આપણને કેટલેા બચાવ જડે છે ? એ કા સ્થાપી જે નાણાઓને ઘર આગળ જાળવવા આપણે પુષ્કળ પહેરેગીરા રાખવા પડતા, તેની પાછળ પગાર ઇત્યાદિમાં પૈસાના વ્યય કરવા પડતા, તે ઉલટાં વ્યાજ આપી આપણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com