________________
પ્રવૃતિ અને નિવૃત્તિ. થવાશે. જેટલી પ્રવૃત્તિ મૂકાતી જશે તેટલે અંશે નિવૃત્તિ સિધ્ધ થતી જશે. ગૃહીએ યથાર્થ ગૃહી બનવું પિતાની
સ્ત્રી પ્રત્યેની, સંતાનો, સફેદ, કુટુંબીઓ પ્રત્યેની, પ્રવૃત્તિ-કર્તવ્યમાં અનન્ય નિષ્ઠાવાળા બનવું. ઘરમાં દારિદ્રય હોય તો વ્યાપાર, કૃષી કે અન્ય ઉદ્યમ ખેડી, દ્રવ્ય સંચય કર, ઘરમાં કુસંપ હોય તો સુસંપ સ્થાપ. સહુ સહુને સહુ સહુની પ્રવૃત્તિમાં કર્તવ્યમાં નિયોજવાં. એટલે કે યથાર્થ ગૃહી બનતાં શીખવવું, અને એની મેળે સહુ સહુ પોતપોતાના કર્તવ્યમાં, નિયુક્ત થયે, એને મેળે તે પ્રવૃત્તિ તે કર્તવ્યની જવાબદારીથી મુક્ત થવાશે. આરોગથી પીડિતે ચિકિત્સા કરવી. ઔષધ લેવું, એકથી આરામ ન મળે તે અન્ય બદલવું. અને એ વિધિ રોગથી મુક્ત બનવું. ભુખ્યાને અન્ન જમવું, ન હોય તે ઉદ્યમ કરી મેળવવું. પિતાનું કાર્ય કરવાને સમય હોય તે છેડી નવરા બેસી બે ચાર મિત્રોની જોડે વાતેના ગપાટા હાંકવા ન બેસવું. જે કરવું તે, તેને ઉચિતકાળે કરવું, અને તેને સમય થઈ રહે કે તુરત તે છેડી દેવું.
ફરવા જવાની વખતે ફરવા જવું. સૂવાને વખતે વિશ્રાંત સૂઈ જવું. આ વિધિ નિયંતૃણુ પૂર્વક નિયમિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com