________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
કવિતા. એક મજબના ત્યાગીને પણ, એક મજબના નવ માને; ત્યાં પણ મારું તારૂં એવા મુરખો મમતોને તાણે. ૧ ત્યાગી પણ સઘળા નિજ, મત આશ્રિતને સરખા નવ જાણે; આ શિષ્ય આ સેવક માર, એમ અહંવૃત્તિ આણે. ૨ આપસ આપસ મળે એ વિધિ, જાલમ થઈ ઝગડા રૂપે પરમ સત્ય મારગ પોતાને, તેના મહત્વને લેપે. ૩ સાધુનું કર્તવ્ય સહુ પર, સમદષ્ટિની નજર રાખે; સાધુ એ શાને જે મનમાં, રાગદ્વેષ પર રૂચિ રાખે. ૪ અનુયાયી એ સહુ પૂજ્યમાં, આદર બુદ્ધિ વડે જેવે; સેવી તફાવત નહિ સ્વરમાં, નિજ અનુયાયી પણું વે. ૫ અભેદ જે નિજ પર મધ્યે, ચારિત્રવિજય એ નિવૃત્તિ, દિશા ન આ પ્રકટી તે, નહિ એ નિવૃત્તિ પણ પ્રવૃત્તિ. ૬
આવા પ્રકારની નિવૃત્તિ, એ નિવૃત્તિ નહિ પણ પ્રવૃત્તિજ છે. અંતર એટલે કે એકને મુકી અન્યને ગ્રહાય છે. ભલે આપણે અધ્યાત્મ ચિંતન નિવૃત્તિ માગ પ્રમુખ અને વ્યવહારની દિશા ગૌણ રહી, પણ તેથી ગણને ગૌણ રાખવા, ગમે તે દિશા ગ્રહણ કરી પ્રવૃત્તિને ઉછિન્ન કરવી જોઈએ નહિ, એમ તે શાસ્ત્રો પણ કિંડિમ ઘે કરીને કહે છે, તથાપિ તેમ કરવા જશું તે તે પણ વ્યવહારિક પ્રવૃત્તિજ ઠરવા જશે. નિવૃત્તિને ગ્રહણ કરવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com