________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
ડહાપણ હાવાથી, અને પ્રવૃત્તિ તરફ ગૌણ રૂપે પણ લક્ષ નહિ કરવાથીજ, વ્યવહારમાં આપણે અપ્રમાણીક અન્યા છીએ. વ્યવહારમાં રૂચિની ગૌણતા પ્રમાણે પણ આપણી તેમાં ક્રિયા-ગતિ નહિ હાવાથી, સંતેાષ પૂર્વક નિવૃત્તિ માગમાં રહી શકાય તેટલા સાધનની પણ વ્યવહારમાં આપણને અપેક્ષા રહેતાં, તેની પ્રાપ્તિ આપણે અપ્રમાણિક રીતે કરવા ઉઘુકત થઇએ છીએ. અપેક્ષા જન્ય પ્રવૃત્તિ સાથે પણ આપણે અપ્રમાણિક બનીએ છીએ. એટલે કે ખીલકુલ હરામ હાડકાના બની જઇએ છીએ. પછી હરામ દાનત, હરામ બુદ્ધિ વધે એ સ્વાવિક છે. ચારી કરતાં શીખીએ છીએ, વ્યાજો ગ્રહીએ છીએ, ખમણાના ત્રમણાં કરી ગરીએનાં ગળાં રેસીએ છીએ. આ વિધિ અનેક અવિહિત સાધનાથી કન્ય મુકિત આપણે મેળવીએ છીએ. શરીરમાં સ્કૃતિ-બળ—ઉત્સાહ છતાં મહેનત કરી, ઉદ્યમ કરી, પેાતાની જરૂરીયાત પ્રમાણે કમાવામાં તે બળ પડે, ભીખ માંગતા ફરીએ છીએ, ન સાંભળવાના શબ્દો માત્ર ખૈરાતના ટૂકડા માટે, દેનારના દ્વારે ઉભા રહી, તેઓના મુખથી સાંભળીએ છીએ, રામ પણ તેથી કુંઠિત થતું નથી. કેટલાક ભીખારીઓના ઝૂલમે હિંદુસ્તાન હેરાન-પરેશાન થઈ રહ્યું છે. વ્યાપારીની દુકાને, પરણે, મરણે જ્યાં જોઇએ ત્યાં ભીખારીઓના લાગા—અડંગા. અક્સાસ, નિવૃત્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com