________________
૩૮
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
નાણાનુ' રક્ષણ કરે છે; આ બધી નિવૃત્તિજ છે. પ્રવૃત્તિને જેમ અને તેમ જલદીથી પહોંચી વળવાના સાધને-યુક્તિએ-એ તે નિવૃત્તિના સહાયક-સાધના છે. હજીપણ તે પ્રજા, શેાધેા આગળ શેાધા, હજી આગળ વધા, હજી કાંઈક ઊંણુ' છે, એજ ઉદ્યોગમાં છે, અને જે ઈમારતા આંધતાં વર્ષો પ્રતિ લાગે તે એક દહાડામાં ઉભી કરવાની, તાર-દોરડા વિના સંદેશા પહોંચાડવાની, અને એ વિગેરે અનેક ભવિતવ્યતાની આગાહિએ આપણને આપી રહી છે. આ બધી નિવૃત્તિજ છે. પ્રવૃત્તિના અચાવ માટે ઉદ્યમ એ નિવૃત્તિનેાજ ફળદાતા છે. અને તેથીજ તે દેશ આ બધી હળ ફળ, આ બધી પ્રવૃત્તિના છેડે, નિવૃત્તિના શિખર ઉપર વિરાજવાના છે. જ્યારે આપણે પ્રવૃત્તિને હાથમાં ધર્યા વિના નિવૃત્તિ નિવૃત્તિના પુકાર કરતાજ રહેવાના, અને જે ઘડીએ તે નિવૃત્તિ સાધશે તે ઘડીએ આપણે પ્રવૃત્તિ સાધવા આંખેા ચેાળતા ઉભા થવાના. આપણને જણાવવાનું કે નિવૃત્તિ, પ્રવૃત્તિના આર‘ભ અને ખેંચાવ કરવાની કળામાંજ રહેલી છે. આપણને જે નિવૃત્તિ આપણા પૂર્વજોએ અનુમાદી છે, તે પ્રવૃત્તિના પ્રકારાંતરજ છે. ચેાગમાં આરૂઢ થવું તે પ્રવૃત્તિજ છે. પ્રાણાને મળ અર્પી જે શરીર યાત્રા મેાક્ષ માટે છે, પરમ નિવૃત્તિ મેળવવાને માટે છે, તેને આપણે મેળવવાના ક્રમને જેમ અને તેમ સ્વલ્પ કરી શકીએ એજ યાગ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com