________________
૩૬
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
પ્રવૃત્તિ કરવાથીજ પ્રવૃત્તિને ઉદ્દેશ પાર પડશે. એક દિવસ આળસમાં કાચ છેાડી દઇ બેસી રહેવું, ખીજે દહાડે બમણું કરવું, એ પ્રવૃત્તિનું ઔચિત્ય નથી. તેથી આરેાગ્ય બગડશે, પ્રવૃત્તિ સમૂળગી અટકશે. સમયની કીંમત સમજવી. સમયને અપ્રવૃત્તિમાં ગાળવાથી તે આપને હસે છે; અને એવા આળસુના વિચારમાં ને વિચારમાં દહાડા ગણતાં, દિવસેા ભરાઇ પૂરા થઇ રહે છે. અપૂ કન્યે તેને છેાડી ચાલી નકળવું પડે છે.
યૂરોપીય, અમેરીકન તેમજ જાપાનની પ્રજા ઉદ્યોગથી જ-સમયના સદુપયોગથી જ-સમયને નકામેા નહિ જવા દેવાથી જ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઉન્નતિ ઉપર વિરાજે છે. જ્યારે આપણે સમયનામૂલ્યની સમજણુ રહિત, ભારતવાસીએ અવનતિના ઉંડા પ્રદેશમાં દિન પર ન ઉતરતા જઇએ છીએ. સમયના સદુપયેાગ કરી તે સાથે પ્રવૃત્તિમાં જોડાઈ, યૂરોપીય અમેરિકન પ્રજાએ યંત્રો, અગ્નિથા, તાર, ટેલીફાન વિગેરે શેાધખાળે કરી બહુને ઉડાવી, લેસ્કાપ-દુર્બીન વડે આકાશ મધ્યેના ગ્રહા, તેની ગતિએ વિગેરે શેાધી, આપણને આશ્ચયમાં નિમગ્ન કર્યાં. નૌકા સૈન્ય માટે દરિયામાં છૂપાઈ રહે તેવી મનવારા બાંધી. આ દેશ હું અન્ય દેશ સાથે જળમેાટાથી ઉતરી વ્યાપાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com