________________
૩૪
પ્રવૃત્તિ અને નિવૃત્તિ,
,
કલાને સિદ્ધ કરવી. હજાર ગજનું કપડુ હાય તેને ર૪ તસુનાં ગજથી ભરવા બેસતાં હજાર ગજ લાંબુ લાગવાનુ'; પણ ૯૬ તસુના ગજથી તે શ્રમ પાંચસે ગજ ભરવામાંજ પડવાના. આ વિધિ ઉત્તરાત્તર જેમ બને તેમ ઉપાધીને કત બ્યને સૂક્ષ્મરીતે નહિ પહેોંચી વળતાં, સ્થુળ ઉપલકીયા રીતે વળગી રહેવાય છે; જેથી પરિશ્રમની પરાકાષ્ટાએ પણ લાભમાં તે સરવાળે પરિશ્રમજ રહે છે. સ્થૂળ, સ્થળ, ઉપર ઉપરની, આપણી જરૂરીઆતથી આપણને મુક્ત કરે છે પણ ઠેઠ સુધી આપણને સૂક્ષ્મ; સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ માખતમાં, એક પછી એક જન્મ જન્માંતર પયંત પ્રતિઅદ્ધ રાખે છે. આપણે તે તેથી મુક્ત થઈ શકતા નથી. જો તેમાં રહેતા નથી, ત્યજી દઇએ છીએ તેા, અપૂર્ણ વાસનાએ તે તે ત્યાગ મલાત્કારે કાઇને કોઇ પ્રવૃત્તિમાં જોડે છે. અહીં કે તહીં આપણે પ્રવૃત્તિજ સ્વીકારીએ છીએ, જે નિવૃત્તિ સ્વસ્વરૂપે પ્રવૃત્તિનીજ ઉપલક્ષક છે તેમાં પણ ધૃતસ્તતઃ અન્ય પ્રવૃત્તિ લઇ બેસીએ છીએ.
રાજાએ પ્રજારાધન વ્રતમાં અનન્ય અનવુ. એથી પ્રજા આખાદ અને સુખી બનશે, અને જેમ જેમ તે આબાદ સુખી અને નિશ્ચિત બનતી જશે તેમ તેમ તેટલા તે ચિ'તાથી-તે કવ્ય-તે પ્રવૃત્તિના દબાણથી મુક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com