________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ,
૩૩ મૂછને ત્યાગ થઈ અંતરંગ જામેલે નહિ હેતાં, વિરાગમાં આરૂઢ રહેવા દેતો નથી. ક્ષણે ક્ષણે વ્યવહાર તરફ વૃત્તિને દોરી જાય છે.
એકને ત્યાગ, ને અન્યને સ્વીકાર એ પ્રવૃત્તિ જ છે. જ્યાં ત્યાગ કરવાપણું રહ્યું ત્યાં ત્યાગજ કે? જ્યારે કોઈ એક પણ પ્રવૃત્તિ થતાં થતાં સ્વતઃજ ત્યજાય તેજ ખરે ત્યાગ સમજ. તેજ તેટલે અંશે નિવૃત્તિ પણ ખરી, પણ આમ તે યોગતા સૂક્ષ્મ રીતે કેળવ્યા વિના થવાનું નહિ, બમણું વૈતરું જ વધવાનું. આગળ વધતાં વધતાં પરાકાષ્ટાએ આવી વિરામ પ્રાપ્ત થવાને નહિ, પણ અધવચ અટકી ૫ પુનઃ આગળ વધવાનું. અને જેટલો સમય વૃથા છે તેને સરવાળો સરખો જ આણવાને બમણું મજુરી-બમણું બળ જવું પડવાનું, જે હેવાની અશકયતા છે. પછી થાકયાના ગાઉ ગણવા પડવાના–થાકવાના અને થાકયા એટલે નિવૃત્તિ–એજ નિવૃત્તિ એમ માની લીધું. રળતાં–કમાતા વિગેરે પ્રવૃત્તિ કરતાં થાક્યા એટલે નિવૃત્તિ, ગૃહસ્થાશ્રમ ચલાવતાં કંટાળ્યા–થાકયા એટલે ત્યાગ, એવી સ્થિતિ જોવામાં આવે છે, પણ તે તેના અંતિમ ઉદેશને પાર પાડવા રૂપ નિવૃત્તિ એજ નિવૃત્તિ સમજવાની, એ લક્ષમાં રહેતું નથી. યોગોની સૂક્ષમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com