________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. સુધી આપણે જન્મીએ છીએ અરીએ છીએ, નિજાનંદ આપણને ઉપસ્થિત નથી, જ્યાં સૂધી હર્ષ–ગ્લાની, સુખદુ:ખ ઇત્યાદિ દ્રો આપણું વૃત્તિમાં વિકસે છે, સંસાર આપણું દષ્ટિમાં ભાન ધરાવે છે, ભૂલાયે નથી ત્યાં સુધી તે નિવૃત્તિને ગંધ પણ આપણે લઈ શકવા સમર્થ નથી. તે વિનાની નિવૃત્તિ, નિવૃત્તિ નથી. હેતુ રહિત પ્રવૃત્તિ આ પ્રવૃત્તિ જ છે. માત્ર હાથ પગ નહિ ચલાવવાની, ચક્ષુ કાન બંધ કરી બેસવાની, અન્નપાન નહિ લઈ ઉપવાસે કરી, વૃથા દેહને દમવાની, વ્યવહારને છે ત્યાગને ગ્રહવાની, અપ્રવૃત્તિ–મિથ્યા પ્રવૃત્તિજ કરીએ છીએ. એકની પૂર્ણતા વિના તેને છે અન્યને આદર આપી ઉભય ભ્રષ્ટ થઈએ છીએ. પ્રવૃત્તિના વિસ્તૃત પ્રદેશને એટલે કે મછના મહેદયને, એક કેન્દ્રમાં સ્થાપી અધિકારોનુસાર, કર્તવ્યને એક પ્રદેશ મુકરર–સ્થાયિ કરો, અને તેમાં પ્રવૃત્ત થતાં થતાં વિરમવું એટલે કે તેને એવા પરિણામે લઈ જ કે આપણને તે તેમાંથી નિવૃત્તિએ સ્થાપે. એજ નિવૃત્તિને ઉચિત માર્ગ છે.
ગૃહિ હો, ગ્રહસ્થાશ્રમને યથાવત્ પાળે. ગૃહિ છતાં ગૃહસ્થાશ્રમમાં મુછ છતાં, ત્યાગમાં રૂચી ન ઘાલે; તેમાં
અધિકાર નથી. છતાં સ્વીકાર્યો તે ગૃહસ્થાશ્રમમાં, ત્યાગShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com