________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
૨૯
ક્ષાર ભૂમિમાં ખીજ નિક્ષેપ જેવી નિષ્ફળ છે. આપણા કથનને સાંભળનારના હૃદય, આચારમાં ઉતારવા નિળ ક્ષારભૂમિ જેવાંજ રહેશે. આપણા તે દંભાચાર-દ‘ભપ્રવૃત્તિજ સિદ્ધ ઠરવા જશે.
આપણે દુભી છતાં, સત્યાકાંક્ષીને દંભી મનાવવાની, ચાર છતાં સાહુકારને ચાર બનાવવાની, વ્યભિચારી છતાં, શિલવાનને વ્યભિચારી ઠરાવવાની, અને તેના જેવીજ ફ્રેમની પ્રવૃત્તિ ન આચરો, યથ થ પ્રવૃત્તિ અને યથા અધિકાર એનેજ સિદ્ધ કરા. જૈન હા તે અહિંસા-જીવ દયા જેના હૃદયમાં ઉચિત ન ઉતરતી હાય, તેમને જૈનાભાસ કહેવા, તેમને તે યથા હૃદયમાં ઉતારવા, ઉભા ન થાએ. આપણેજ તે યથાર્થ સિદ્ધ કરા; શૈવહા તે યથાર્થ શૈવ અનેા, અશૈવાને શૈવ કરવા દુરાગ્રહમાં પડી પેાતાનું શિવ-કલ્યાણુ ન બગાડો. આ વિધિ વૈષ્ણવે રામાનુજો ઈત્યાદિ સર્વેએ સમજવાનુ છે.
આટલે સુધી ખરી નિવૃત્તિ કેવી હાવી જોઇએ, અને તેને સ્થાને કેવી નિવૃત્તિને આર્યાવતમાં બહુ અંગે સ્થાન મળ્યું છે તે સમજાવ્યુ. હવે પ્રવૃત્તિ શુ' એ વિષય ઉપર
૧ · થી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com