________________
૩ર
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. દશામાં પણ વૃત્તિ ખેંચી જશે અને વ્યવહાર અને ત્યાગ ઉભયભ્રષ્ટ બનશે. અપરિપકવ વૃત્તિએ-મછના અભાવે એકને છે અન્ય નહિ ગ્રહે. જે કરો તે તેનાઉપર વૃત્તિને પૂરે પરિપાક સ્થય થયેજ કરો—અને એને પરિપાક એ નિવૃત્તિ છે. એવા પ્રકારે કર્તવ્યના–ાગના પરિણામને કેળવવાની યુક્તિ વિના જ પ્રવૃત્તિ અટકી છે. અપ્રવૃત્તિમાં નિવૃત્તિનું ભૂત ભરાઈ બેઠું છે. નિવૃત્ત થતાં આવડતું જ નથી. જે કરાય છે તે ઉપલકીયું જ કરાય છે, પૂર્ણતાઓ–પરાકાષ્ટાએ પહોંચી શકાતું નથી. છ દેવાય છે, અન્ય ગ્રહાય છે, તે પણ છોડી દેવાય છે, વળી અન્ય તૃતીય ગ્રહાય છે, અને એ વિધિ, ગ્રહણ–ત્યાગ–ત્યાગ-ગ્રહણ ના, રેંટ ઉપર ચડયાં ઉતર્યા કરાય છે. સમજીને ગ્રહાતું નથી. સમજીને ત્યજાતું નથી. અમે એમ નથી કહેતા કે
વ્યવહારમાંજ જકડાયેલા રહેવું, ઠેઠ સૂધી બેલની પેઠે ધૂસરૂં વહ્યાંજ કરવું. પણ સ્થળ રીતે પેગોને બળથી અધિક પ્રમાણમાં વહવામાં આવે છે, તે તેને નિયત સ્થાને લઈ જતા પહેલાં થાકી જવાય છે તેને ત્યાં લઈ જવા તે જોઈએ એમ મનમાં રહે છે. અને થાકી જઈ પ્રવૃત્તિ છોડી દેવામાં આવે છે, અને આટલેથીજ પ્રવૃત્તિને છેડો માની લેવામાં આવે છે. ત્યાગ સ્વીકારાય છે. પણ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com