________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
૪૧
માના નામે તે ઉલટા નફટાઈ અને નિલ જતા વધ્યાં છે. શું નિવૃત્તિ માગ આવે! હાય છે ? નિવૃત્તિની બાજુમાં આપણા દંભજ સિદ્ધ ઠરવા જાય છે. પરમા—ત્યાગ કે રૂચિ માત્ર નામનીજ ઠરે છે, પરમા-ત્યાગ દિશામાં પણ વ્યવહાર ગળે વળગે છે. આ મારા ભકતા, આ મારા સેવા, તેઓની પાસેથી મારાં ખૈરી છેાકરાં ભૂખે મરે છે, દરિદ્રતાએ પીડાય છે, તેમને દ્રવ્યની મદદ કરાવવી જોઇએ. આ વિધિ ત્યાગમાં પણ સ્પૃહા ચુકત વ્યવહાર—જીવન, ત્યાગમાં પણ સંસારીએ ની યાદ—ચિંતા. આવા ત્યાગ લેવાથી પણ શું ફળ ? મૂર્છા મૂકાઈને ન અવાયું તે વ્યવહાર શુ` માઠા હતા ? આ નિવૃત્તિ ! આ નિમમત્વ ! વ્યવહારમાં તે સંકુચિત વ્યવહાર હતા. ઉલટા ત્યાગ દિશામાં વિસ્તૃત વ્યવહાર લઈ બેસાયેા. પ્રાયે દરેક સંપ્રદાય, દરેક દર્શનના નિવૃત્તિ માર્ગોલખીએ, વિરકતા, યતિએ—સન્યાસીઓમાં આવુજ જોવામાં આવે છે. અમુક મારા રાગીએ, અમુક મીજાના, અમુક મારી આસ્નાય, અમુક બીજાની, અમારામાં બીજાથી પાદસ્પ પણ ન થાય. ખીજામાં અમારાથી જઈજ ન શકાય. આ વિધિ નિવૃત્તિ મા માં—પરમ પરમા માર્ગીમાં, ઉલટા અભેદ્યાનુભવને બદલે ભેદ-ગચ્છા-તડાંએ-ભિન્ન મતા–ભિન્ન ભિન્ન રૂચિઓ, કલહા ઇત્યાદિ પ્રત્રત્તિને જન્મ મળે છેઃ
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com