________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
૧
પ્રવૃત્તિના ભારથી એકલી જ નિવૃત્તિ શેાધેા, તદન તર પુત્રને પણ અનુપમ રાજકર્તા બનાવી, રાજના ભારથી પછી સવથા નિવૃત્તિ શેાધેા. આ પ્રમાણે બાહ્ય પ્રવૃત્તિ શમાવી, તેને આત્માભિમુખ ચેાજી, પછી સ્વયં પ્રવૃત્તિ કે નિવૃત્તિ શેાધેા છે એમ કહેા. આ પ્રમાણે ક્રમે થકી મનુષ્યેાથી સાચી નિવૃત્તિને સાધી શકાય છે, પણ સામટી નિવૃત્તિજ જો શેાધવા જાઓ તેા ચારિત્રવિજય-લેખક કહે છે કે ઉભયે ચૂકવાના. આવી યુક્તિએજ, નિવૃત્તિને શાસ્ત્ર તેમજ વ્યવહાર ઉભય, પ્રતિપાદન કરતાં આવ્યાં છે. નિસગ પણ એજ કૌશલ્યને દાખવી રહી છે. બે ચક્ષુ, એ કર, એ પગ શા માટે ? એક ખીજાની સહાયને માટે. દ્વન્દ્વનુ મળી કા એકજ થશે. નિરનિરાળુ પણ એકજ થશે. ચક્ષુએ ખન્ને પ્રવૃત્ત છે, તેા પણ દેખશે. નિવૃત્ત છે તેાપણુ દેખશે. પગ ચાલતા છે તેાપણ પ્રવૃત્ત છે, ઉભા છે તાપણ પ્રવૃત છે. હાથ કાય તત્પર છે તેા પ્રવૃત્ત છે, નિશ્ચેષ્ટ તે પણ પેાતાનુ સ્થાન જાળવી રહેવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. પ્રવૃત્તિ બાહ્ય નિવૃત્તિજ નથી. બન્ને એક બીજામાં એતપ્રેાત છે, અગ્નિતીયજ છે. પ્રવૃત્તિ કે નિવૃત્તિ માર્ગે સમસ્ત પ્રવૃત્તિજ કરી રહ્યું છે. અપ્રવૃત્ત-પ્રવૃત્તિ શૂન્ય કાણુ છે ? જે છે તે માત્ર નિવૃત્તિએ-આત્મિક પ્રવૃત્તિ-સ્વસ્વરૂપે રહેવા, પ્રવૃત્તિ-માહ્ય પ્રવૃત્તિ સંકુચિત-સ્વલ્પ કરતા જવાનુ છે. માથે લીધું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com