________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ, નિવૃત્તિ એટલે ન સમજે અપ્રવૃત્તિ સર્વથા, અશુભ પ્રવૃત્તિ તણું નિવૃત્તિ એ નિવૃત્તિ શોધો. ૩ પુગલ સ્થિતિ પ્રાણથી ત્યમ પ્રવૃત્તિઓ નિવૃત્તિ છે; એકેક અન્યોન્ય રહ્યાં બેય જાય જે નિવૃત્તિ શોધે. ૪ સ્વ સ્વરૂપે પ્રવૃત્તિ જે શાસ્ત્ર એ નિવૃત્તિ વણે; શૈધવા છે સંમતિ તથા કહી નિવૃત્તિ શોધો. ૫ સમજે એ પણ સર્વથા પ્રકારોતર છે પ્રવૃત્તિ માનતા ના લેશ એને સર્વથા નિવૃત્તિ ધો. ૬ મેળવો વળી એ નિવૃત્તિ માર્ગમાં સાચા મદદગાર; પ્રવૃત્તિ વિશેષતાની એ વિધિ નિવૃત્તિ શોધો. ૭ આશ્રમ ચારે કહ્યાં છે એ નિવૃત્તિ સાધવાને; એકથી નિવૃત્તિ થઈને અન્યથી નિવૃત્તિ શેધા. ૮ દાર પરણીને ગૃહ સંસારમાં સહકાર રાખી; અધિકાર નિર્મી આપમાં વ્યવહારમાં નિવૃત્તિ શોધ. ૯ દાર પરણાવી વળી સુતને રૂડે ગેહી બનાવી તે પછી સંસારથી બને જણે નિવૃત્તિ છે. ૧૦ એ વિધિ પણ પ્રાપ્ત કર્તવ્ય બધાં નિર્વાહતાં પૂર્ણતાએ કમે કેમે જઈએ થકી નિવૃત્તિ શોધો. ૧૧ રાજા તો યોજી કારભારી ને અધિકારી રૂડા; પહેલી પ્રવૃત્તિ ભારથી એટલી નિવૃત્તિ શોધે. ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com