________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. . આરોગ્ય પ્રાપ્તિને માટે જેમ ઔષધોપચાર છે; ભૂખ શમાવવા, જેમ અન્ન એ પ્રતિકાર છે; તેમ નિવૃત્તિ મેળવવા પણ પ્રવૃત્તિની જરૂર છે. તેને તેના ઉચિત રસ્તે વહવા દેવામાં જ નિવૃત્તિ છે. | નિવૃત્તિ એટલે પ્રાપ્ત કર્તવ્યમાંથી નિવૃત્તિ, એ સિદ્ધાંત વળી કયા શાસ્ત્ર વર્ણવે છે? માથા ઉપર બોજો છે, તે જે વિશ્રાંતિ લેવા ક્ષણેક નીચે ઉતારી મૂકી શકાશે. વિશ્રાંતિ લઈ પુનઃ તેને ઘરે પહોંચતાં કરવાથી જ નિવૃત્તિ મળશે. તેને રસ્તામાં પડતું મૂકી ચાલતું નહિ થવાય. માત્ર બહુ તે એટલું બની શકશે કે, તે જે ઉચકનાર મદદગાર ઉભા કરી શકશે. અને અહીં આજ નિવૃત્તિનું રહસ્ય છે. એનેજ શાસ્ત્ર તેમજ વ્યવહાર પ્રતિપાદન કરતાં આવ્યાં છે. પ્રવૃત્તિના ભાગ કરનાર તૈયાર કરો. સહુ સહુના માથે સહુ સહુને ગ્ય પ્રવૃત્તિ નાંખી દ્યો અને એ પ્રમાણે પ્રવૃત્તિમાં નિવૃત્તિ શોધે.
રાગ સહિની. પ્રવૃત્તિને પ્રવૃત્તિમાં માનવે નિવૃત્તિ , પ્રવૃત્તિ છે સરવથા ના તમે નિવૃત્તિ શોધે. ધ્રુવપદ.૧ એવી નિવૃત્તિ બધે નિપાત ચેઓ વર્ણવી છે; .
દંભ આળસ દુગુણેની સગી નિવૃત્તિ શોધો. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com