________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
કરી અન્યની પીડા પ્રિયતમ અંધારે નવ ભવ બાળે ૩ ભર્યું સરોવર જળનું સુંદર મરે ન તરસ્યા પરમી, નથી આંધળા અન્ય હશે પ્યાસા તો નિજ મેળે પશે. ૪ પડી સુધાની પ્યાલી નિકટે પીને અજર અમર થાઓ, રહે ન લાયે રેતા પર હાથ તમે નથી અટકાવ્યા. ૫ મતિનું શસ્ત્ર મળ્યું સરવેને, શી ચિંતા પછી શું કરશે, તમે વવરો હશે શૌર્ય તે બીજાઓ પણ વાપરશે. ૬ ચારિત્ર વિજય મને સમજાવે નિવૃત્તિની ખરી યુક્તિ, પ્રાપ્ત તણાનિર્વાહ વિના નહિ કેઈ કાળ સાચી મુક્તિ. ૭
પ્રાપ્તના નિર્વાહમાંથી પણ જવું, એજ જે નિવૃત્તિને આશય હોય તે, બહુ વાંધા આવી પડશે. પ્રજા રાજા પ્રત્યેની રાજા પ્રજા પ્રત્યેની, સ્વામી સ્ત્રી પ્રત્યેની, સ્ત્રી સ્વામી પ્રત્યેની, ભૂત્ય શેઠ પ્રત્યેની શેઠ ભૂત્ય પ્રત્યેની, પ્રાસ ફરજ ધર્મોના અનિર્વાહથી તે, ઉલટી અવ્યવસ્થા બની રહેશે; અને વળી સહુથી મોટી વાત તો એ છે કે, આ શરીરના અનિવહથી તે જીવનજ અટકી પડશે. એવી નિવૃત્તિ હોય નહિ. જો તેમ હોય તે, રેગા થતાં તુરત ઔષધપચાર કરવા કેમ ઉતાવળા થઈ જઈએ છીએ? ભૂખ્યાપ્યાસા હઈએ તે, ખાનપાનથી ભૂખયાસને નિવૃત્ત કરવા, આ કુળ
વ્યાકૂળ કેમ થઈ જઈએ છીએ ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com