________________
૧૬
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસીઓમાં પણ પરસ્પર કેટલાક પ્રકારની અપ્રવૃત્તિ પ્રવૃતી. આવા પ્રકારની સ્થિતિ આર્યાવતની છે. હવે પાશ્ચાત્યાની સ્થિતિનું નિરીક્ષણ કરીએ. વિજ્ઞાનવાદીઓએ, નિસર્ગ માંથી ખેાળ કરતાં તત્ત્વ નિશ્ચય ઉપર આવવું પડયુ મુકી જડવાદને જગાડયા, અને અધ્યાત્મ વિદ્યાની સામે લડાઈ ઉભી કરી.
આ વિધિ પ્રાપ્તના નિર્વાહ કરી, તેમાંથી પરમ રહસ્ય રૂપે રહેલા પરમ તત્ત્વને ખેાળવાની યથાથ પ્રવૃત્તિને લક્ષમાંથી ચુકી અન્યમાં ઉપેક્ષા-તિરસ્કાર અથવા તુચ્છ દૃષ્ટિરૂપ અપ્રવૃત્તિ-અયથાથ પ્રવૃત્તિને, એકે અન્ય સાથે ચેાજી. એક નવાજ વ્યાપાર ઉભા કર્યાં. નિવૃત્તિ નિવૃત્તિ એવા શબ્દ તે માત્ર વાણીના પ્રલાપ રૂપેજ રહ્યો. સરિતાએ માત્ર વહેતી વહેતી જેમ મહા સમૂદ્રમાં મળે છે, તેમ પ્રવૃત્તિ માત્રનુ' તારતમ્ય-છેડા નિવૃત્તિમાંજ છે, પ્રવૃત્તિ માત્ર નિવૃત્તિમાંજ જઈ મળે છે. કિ`ચઃ
પળેા પથ પેાતાના સહુકા એના છેડે નિવૃત્તિ, નવ ચુકે। નિજ પરની ઉપેક્ષા મધ્ય ખરેખરી પ્રવૃત્તિ. ૧ ભુખ્યા તમે અન્ન આરેાગીપ્રથમ ઉદર પેાતાનુ ભરા, હશે પેટની પરવા જમશે પરની નહિ પ'ચાત કરો. ર પ્રથમગ્રહે નિજ પ્રગટી દીપક તિમિર તમે નિજનુ ટાળા,
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat