________________
૧૪
પ્રવૃત્તિ અને નિવૃત્તિ, ત્તિને નિવૃત્તિ માની બેસવામાંથીજ, આવા દોષે ઉદ્દભવે છે. વિભાવને સ્વભાવજ વિકલાત્મક છે. તે વિકલ્પ છૂટયા વિના પ્રવૃત્તિના નિરોધથી વિરોધી–બળ પ્રકટી ઉન્માર્ગ તરફ ગતિ કરાવે છે. જ્યાં અધિકારના પ્રમાણમાં શુધ્ધ પ્રવૃત્તિ સ્વીકારી પ્રવૃત્ત થવાય છે ત્યાં કદી આમ બનતું નથી.
દેશમાં કુસંપ, વિગ્રહ, મારફાડ, ધર્માધપણું, ધર્મકલહ, પ્રતારણું ઇત્યાદિ આ વગર સમજી નિવૃત્તિ માનાજ પરિણમે છે.
શુળની શૂળથી નિવૃત્તિ એ અર્થ સંદર્ભને લક્ષ કરવામાં ભૂલ થાય છે. શુળરૂપે સંકલ્પ વિકલ્પાત્મક મનની પ્રવૃત્તિને શુભ પ્રવૃત્તિથી પરિહાર કરવાને બદલે, એટલે કે વાગેલી ફાંસકાઢવાને બદલે બીજી ફાંસ જે તેને કાઢવાને ગ્રહવામાં આવેલી છે, તે પણ તેમાં બેશી દેવામાં આવે છે. એક શુળની તે વેદના હતી, સાથે બીજીની પણ વરી લેવામાં આવે છે. પર્વાત્ય અને પાશ્ચાત્ય ઉભયમાં આ સંબંધમાં ખામી છે. એક વિભાવ છતાં અનારંભ કિંવા મિથ્યારંભથી નિવૃત્તિથી દુર છે. અન્ય પ્રજા જે શસ્ત્ર, વિભાવને તેના કારણમાં લય કરવાના ઉપગમાં વાપરવાનું છે, તે શસ ઉલટું વિભાવના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com