________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. તો તે તે: ઈદ્રિના વિષયને ઈચ્છતે રહે, તો તે અન્યને છેતરવારૂપ પાપ વહોરનાર ઢગી છે. તે કરતાં તે, ઇંદ્રિએને મન સહિત વશ કરી, ક્રિયા કરવાથી જ, એટલે કે નિરાસકત-ફલાસક્તિ રહિત કિયા કરવાથીજ સિદ્ધિ છે.
અકર્મ કરતાં કર્મશ્રેયસ્કર છે. કર્મ સાધનથી જ, મોક્ષ સાધન રૂ૫ શરીરને પણ નિર્વાહ છે. તેથી કર્મ ત્યાગ, બાહ્ય ત્યાગ, મનની સવિકલ્પ સ્થિતિ છતાં અપ્ર- • વૃત્તિ, એ મિથ્યા તકરાર છે.
આથી, નિવૃત્તિનું સ્વરૂપ, અને તેની પ્રાપ્તિ પયત, પ્રવૃત્તિ આવશ્યક છે એમ સમજાયું હશે.
માત્ર ફલાસક્તિ રહિત ક્રિયા કરવી-કમળમાં પ્રવૃત્ત રહેવું, એ દષ્ટિબિંદુને છે, તેમાંથી પણ આપણે નિવૃત્તિ સ્વીકારી બેઠા છીએ.
કર્મ બંધનના ભયે તેમાં ફલાભિમુખ-બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ કરવી નહિ તે વાસ્તવિક છે. પણ તેનું ફળ શું મળ્યું તે તે તપાસવું ઉચિત છે. “ખેલદિર ન પપુ વાતાવ” એ કથન પહેલું ફળ મેળવી ક્રિયામાં પ્રવૃત્તિ કરવાના મતિના પ્રલેભન સામે ઉચ્ચારવામાં આવ્યું છે. ક્રિયાની પ્રથમજ, ફળને વિચાર કરવામાં આવે તે; વિકલ્પ, ફળની બાબતમાં શંકામાં નાંખી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com