________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
૧
છતાં, જો તુ તેનેા નિર્વાહ નહિ કરે અને ત્યાગ કરીશ તા એ નિવૃત્તિના પ્રશ્ન સદા તારા માટે ઉભેાજ રહેશે. નિવૃત્તિ તું મેળવી શકીશ નહિ. તે મનેાથ તારા હૃદયને મથ્યાજ કરશે. અતઃ કે અતઃપર તું તેને માટે પ્રવૃત્તિયુક્ત થઇશ, ત્યારેજ તારા તે મનાથ સરશે.
કાઈ જ્ઞાન, જે વિદ્યમાન છે; તેના અસ્તિત્વકાળે અન્ય જ્ઞાનાભાવ રહે છે. એટલે કે પહેલાંની સત્તામાં, બીજી આચ્છાદિત થઈ જાય છે. શૈત્યની સત્તામાં, ઉષ્માનુ જ્ઞાન આચ્છાદિત અને છે, ભૂખના પ્રબળ ભાનની સત્તામાં, તૃપ્તિનું જ્ઞાન આવરિત બને છે. ભૂખ્યા અન્ન જમ્યા વિના તૃપ્તિ નહિ અનુભવી શકે. જ્યારે તે જમશે ત્યારેજ તેવા અનુભવ થશે. અને તેથીજ ક્રિયારૂચિ છતાં; કત્યાગરૂપ સન્યાસમાં જ્ઞાનની પરિસમાપ્તિ નથી. વળી કમ કેાઈથી ત્યાવુજ મુશ્કેલ છે; કેમકે તે સ્વભાવસિદ્ધ છે. જ્ઞાતિએને પણ કક્ષય થતા પર્યંત, કાઈને કાઈ કમમાં (ક્રિયામાં) પ્રવૃત્ત થવાની જરૂર પડે છે. ખરા ત્યાગ માનસિક ત્યાગ છે, અને તે થતા પર્યંત, લૌકિક કિંવા લેાકેાત્તર, ક્રિયામાં પ્રવૃત્તિની જરૂર છે પછી કાઈ વાક, પાણી, પાદ, વાયુ, ઉપસ્થ ઈત્યાદિને કબજે રાખી, મૌન ધારણ કરી, પ્રવૃત્તિશૂન્ય બની બેસી રહે, અને મનમાં
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
:
www.umaragyanbhandar.com