________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
પડશે. તેને ત્યાગ પણ ગ્રહણમાં પરિણમશે. આથી જ વ્યંજનાથી કૃષ્ણ સમજાવે છે કે અજૂન? તું પણ અકમથી નિષ્કર્મ થઈ શકીશ નહિ; અને જે પ્રાપ્તને નહિ નિર્વાહમાં પ્રવૃત્તિ ત્યાગી બેસીશ તો તારે એ અનારંભે ત્યાગ–આરંભ વિનાનો ત્યાગ, તને બલાત્કારે ચોગમાં પ્રવૃત્તિમાં જોડાશે. આનાજ સમર્થનમાં વળી કૃષ્ણ કહે છે કે –
" नहि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत् कार्यते ह्यवशः कर्म सर्व प्रकृतिजैर्गुणैः ॥ कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् । इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचारः स उच्यते ॥ यस्तिन्द्रियाणि मनसा नियम्या रभतेऽर्जुनः कर्मेन्द्रियैः कर्मयोग मसक्तः सविशिष्यते नियतकुरु कर्मत्वं कर्मज्यायो ह्यकर्मणः शरीर यात्रापि च तेन प्रसिध्येद कर्मणः ।
ભાવાર્થ –કોઈ એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકતું નથી. કેમકે સર્વેને બાંધીરૂંધીને, પ્રકૃતિના ગુણે, કર્મમાં પ્રેરેજ છે. જે મહામૂઢ, કર્મેન્દ્રિઓને વશ કરી, મનથી તો ઈન્દ્રિઓના વિષયનું સ્મરણ કરતો રહે છે, તે મિથ્યાચારી ઢોંગી કહેવાય છે. જે ઈન્દ્રિઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com