________________
२४
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
પ્રવૃત્તિ, તે કયાં છે ? નિવૃત્તિના નામે છલ, પ્રતારણા, મારામારીમાં દેહે દેહાની મિથ્યા અથડામણી થાય છે. સુઅન્નની જગ્યાએ કદન્ન ભરાય છે. સુપાનની જગ્યાએ તરસ્યા મરાય છે. નિવૃત્તિને નામે સવ શ્રેષ્ઠ--ઉત્કૃષ્ટને નિકૃષ્ટતાના દાવ ઉપર મૂકાય છે.
આવી અનથ મૂલક નિવૃત્તિને નિવૃત્તિ માનવામાં રૂચિ થઇ છે તેા જન્મવું શું કરવા જોઇએ ? એ પણ કજ છે. પણ તે તે હાથમાં કયાં છે ? એ તા પ્રકૃત્તિ સિદ્ધ છે, તે થયાજ કરવાનું; ત્યારે પ્રકૃતિ અસિદ્ધ શુ છે ? પ્રવૃત્તિ, કેમકે તે કરાતી નથી. અહૈ। પાંડિત્ય ! આવી સમજણથી આપણે જીવન મૃત, નહિ તેા પ્રવૃત્તનહિ તા નિવૃત્ત, એવા એકે હાલના નથી. ભુખ્યા છતાં તરસ્યા છતાં ખાન પાન કેમ ત્યજતા નથી ! આત...રાગાત થતાં ઓષધેાપચારમાં કેમ પ્રમાદ કરતા નથી ! વાયુની જીવનમાં અગત્ય છતાં દશે દ્વાર રૂધી બેસવું એ તે મરવાનાજ ઉદ્યોગ. આવું તે આપણે એલીએ છીએ. ભુખ્યા થતાં જમીએ છીએ. તરશ લાગતાં જળ પીએ છીએ. રાગની ચિકિત્સા કરીએ છીએ. વાયુને પણુ જીવન માટે લઈએ છીએ. આમાનું કયું આપણે નથી ફરતા ? ત્યાં નિવૃત્તિ માર્ગના ખાદ કેમ આવતા નથી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com