________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. દેશમાં એમ જ થતું જોવામાં આવે છે. લીધું કે છૂટયા
એટલી જ પ્રાયઃ સમજણ જોવામાં આવે છે. રાજા રાજસિંહાસને બેઠે કે રાજ પ્રાપ્તિના કર્તવ્યથી મુકત થઈ ગ, પ્રજા પ્રત્યેની પોતાની રાજકર્તાની રીતિ અદા કરશે નહિ. પ્રજામાં કહેવાયા એટલે પ્રજા તરીકેના કર્તવ્યથી છૂટયાં. આ વિધિ શેઠ, નોકર–સ્વામી–દારા, પ્રશુ, સંતતિ ઈત્યાદિ સર્વેમાં કેટલેક અંશે જોવામાં આવે છે એટલે કે નિવૃત્તિ જે પ્રવૃત્તિ અનંતરનું પરમ લક્ષબિંદુ છે, તેને બદલે સત્ય કર્તવ્યમાં પણ નિવૃત્તિ, એવો દુરૂદ્યોગ વધી પડે છે. અને તે નિવૃત્તિ નથી, પણ માત્ર પ્રવૃત્તિવિપWયજ છે. આથી તે ઉલટા વ્યવહાર અને પરમાર્થ ઉભય કઢંગા રૂપમાં મૂકી દેવાયાં છે. પ્રવૃત્તિને સંકુચિત કરવી અને કમાધિક નિવૃત્તિ લેતા જવી. રાજાએ પ્રજારાધનવ્રતમાં પ્રવૃત્ત રહેતાં તેથી નિવૃત્તિ સાધવી. એટલે કે નિવૃત્તિમાં પ્રવૃત્તિના અધિકારી થવું. અને એ વિધિ સર્વેએ જે તેમ ન હોય તો એકે અન્યથી જોડાવું શું કરવા? એક બીજાને જેવા રેવા? માથું ફોડવા તેમ કરવામાં આવે તે પણ પ્રવૃત્તિ જ છે. નિવૃત્તિ તેમ પણ - કયાં છે? માત્ર એવા અકર્મમાં–અપ્રવૃત્તિમાં પ્રવૃત્તિ થાય છે અને મોઢેથી વ્યર્થ બેલાય છે કે અમે નિવૃત્ત માર્ગના અનુયાયિએ છીએ. નિવૃત્તિ એટલે આત્માભિમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com