________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
૧૫
હાથમાં સૂપ્રત કરવામાં આવે છે, અને તેથી તેના લય થવાને બદલે ઉલટા એ વિભાવ, આત્માને પ્રવૃત્તિબધ્ધ જ રાખવામાં વિજથી નિવડે છે, નિવૃત્તિ-આત્મિક પ્રવૃત્તિને આળે પણ આત્માને ઉભા રહેવા દેતા નથી.
નાના પ્રકારની કલાઓ, ચમત્કૃતિએ, શેાધેા, ખેાળા, એવા વિભાવના વિલાસમાંજ આત્માને ઘસડી જાય છે. સમત્વ થાય તે સમત્વ એજ ચેાગનું-પ્રવૃત્તિનું રહસ્ય છે, એ ઉભયને સમજવું આવશ્યક છે. અયથાર્થ અને અત્યંત પરિણામી પ્રવૃત્તિ તે ચેાગનું-પ્રવૃત્તિનું સમત્વ નથી. જુએ ઉદાહરણઃ-માર્ગીઆએ નિવૃત્તિના માર્ગની ખેાળમાં અહંતાને ભુલી જવું, એ લક્ષને છેાડી દઇ, ઉલટા વ્યભિચાર રૂપ જીગુપ્સાને જન્મ આપ્યા-અહુતાને વૃગિત કરી. પુષ્ટિ માર્ગીઓએ ભકિતરૂપ પ્રવૃત્તિથી નિવૃત્તિમાં પુષ્ટ થવાને સ્થાને, અપરિમિત શ્રૃંગારને પાધ્યેા અને એક શુભની સાથે અન્ય અશુભ પ્રવૃત્તિને જોડી. શૈવાએ, શિવ એટલે પરમ કલ્યાણ જે નિવૃત્તિ, તેની ખાળમાં અશવેાથી અખડા અખડી કરવા રૂપ અપ્રવૃત્તિ અશિવ-અકલ્યાણને વાયુ. જૈનોએ પેાતામાં યથાર્થ દૃષ્ટિના સ્વીકાર ઉપરાંત મિથ્યા દૃષ્ટિના અન્યામાં આક્ષેપરૂપ, અપ્રવૃત્તિને બ્હારી. તેજ મુજખ તદ્ અભિન્ન જૈનોમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com