________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
કિયાથી અટકાવી દે છે. નોકરે, શેઠ મારા કામની કદર બુઝે તોજ, હું સારો અને પ્રમાણિક વાં, નહિ તે મારૂં પ્રમાણિક વર્તન પણ શા ઉપયોગનું ! આવા વિકલ્પોને છડી, સેવકોચિત પ્રવૃત્તિ કરવી; અને શુદ્ધ કર્તવ્ય પરાયણતા, ફળને એની મેળે તાણી લાવશે, કર્તવ્યને ખાતર જ કર્તવ્ય (Duty for duty's sake) એ બુધ્ધિ રહે, ફળની લાલચમાં બુધિ લપટાઈ શુભાશુભ રીતે પછી ફળ ઉપરજ દૃષ્ટિ કરતી રહે, કર્તવ્ય વિસ્મરાય, તે નહિ થવા દેવા, એ હિત સુભાષિત શિક્ષણ રૂપે છે. સર્વથા નિષ્ફળ કિયા તે કેઈજ કરતું નથી. આવી રીતે ફલાસકિત રહિત, કર્મયોગમાં પ્રવૃત્ત થવાય, તે તેના પરિણામને પણ ઓળખાય. પણ તે રીતિના અનાદર પૂર્વક પ્રવૃત્તિ જ છડીદેવા ઈછે, એ તો અનુચિત છે. દુગુણમાં દુર્ગણ વધે, એ મુજબ એ અપ્રવૃત્તિમાં કથંચિત્ પ્રકારની પ્રવૃત્તિ પણ ભેળવાઈ ગઈ છે. આતે અશુભ-અયથાર્થ પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ અપ્રવૃત્તિ સદશજ પરિણામી છે. તેમાં વિશેષમાં માત્ર મનની સાથે વાણી અને શરીરનું વૃથા દમન થાય છે, એટલું છે. એટલે તે વૃથા વાક્કાય કલેશનીજ ફળ પ્રદાત્રી છે. શુધ્ધ પ્રવૃત્તિમાં, નિષિધને સર્વથા પ્રતિબંધક સમજવો. જોઈએ, આ દોષ અપ્રવૃત્તિજન્ય છે. વગર સમજે અપ્રવૃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com