________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. તૈયાર રૂડે રાજકર્તા તે પછી સુતને બનાવી; રાજના પણ ભારથી પછી સર્વથા નિવૃત્તિ શોધો. ૧૩ બાહ્ય પ્રવૃત્તિ શમાવી છ આત્માભિમૂખ એને, કહે પછી એને સ્વયં પ્રવૃત્તિ કે નિવૃત્તિ શોધે. ૧૪ આ વિધિ કમથી જ સાચી નિવૃત્તિને સધાયે; ચારિત્ર વિજય બેય ચુકે સામટી નિવૃત્તિ છે. ૧૫
ભાવાર્થ-મનુષ્યો? પ્રવૃત્તિમાંજ નિવૃત્તિ શોધોઃ સર્વથા પ્રવૃત્તિ છેડી નિવૃત્તિ શોધો નહિ. એવી નિવૃત્તિને તે સઘળે ચેખા નિપાત રૂપે જ વર્ણવી છે. દંભ આળસ ઈત્યાદિ દુગુણેની સગી એવી નિવૃત્તિને શે નહિ. નિવૃત્તિ એટલે સર્વથા અપ્રવૃત્તિ એમ ન સમજે, પણ અશુભ પ્રવૃત્તિની નિવૃત્તિ, એ નિવૃત્તિ શોધે. પુદ્ગલની સ્થિતિ જેમ પ્રાણ થી છે, તેમ પ્રવૃત્તિથીજ નિવૃત્તિ છે. પુદ્ગલ અને પ્રાણોની જેમ એ બન્ને અન્યાશ્રય કરી રહ્યાં છે. અને એક બીજાના સહગામી છે. એકની નિવૃત્તિ શેધતાં ઉભયે જવાનાં. સ્વ સ્વરૂપે પ્રવૃત્તિ એનેજ શાસ્ત્રો નિવૃત્તિ કહે છે તેવા પ્રકારની નિવૃત્તિ તમે શોધો.
આ વિધિ પ્રાપ્ત કર્તવ્યને નિર્વાહતાં તેની પૂર્ણ તાએ કેમે કમે પહોંચી, તે થકી નિવૃત્તિ છે. રાજા હો તે કારભારી તેમજ રૂડા અધિકારીઓ છે, પહેલી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com