________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. આવશ્યકતા. અને તેની પ્રાપ્તિ તેટલી નિવૃત્તિ. અપેક્ષાજન્ય ઉભયે પ્રવૃત્તિ જ છે. અંતિમ નિવૃત્તિનું પણ આમાંથીજ ફલિત છે, પણ અધુના તેનાં અજ્ઞાને આપણામાં ઉલટી અપ્રવૃત્તિ ઘર કરી બેઠી છે.
અપરિગ્રહ એટલે જરૂરીયાત નિયમવી એ પણ નિવૃત્તિને પ્રાપ્ત કરવાની કળા છે, પણ તે સર્વથા પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ-અપ્રવૃત્તિ નહિ સમજવી. જરૂરીયાતને નિયમવી એમ સમજવું એજ ગૌરવ છે. આપણે જરૂરીયાતને તે નિયમતા નથી, તેને તે વધારતા જઈએ છીએ; પ્રવૃત્તિ તેના પ્રમાણમાં સ્વ૫, પ્રત્યુત નહિવત્ કરીએ છીએ. હાંસલ તે પડયું રહ્યું પણ મૂળમાજ ખોટ આવે છે. મૂડી ખાઈને વેપાર કરવા જેવી નિવૃત્તિના ગ્રહણમાં આપણી મૂર્ખતા પ્રતીત થાય છે. પાશ્ચાત્ય પ્રજા શું કરે છે? જરૂરીયાતને વધારતી જાય છે–પ્રવૃત્તિ પણ વધારતી જાય છે. એક અપ્રવૃત્તિથી નિવૃત્તિના લાભમાં યથાવત્ વિજયી નથી. અન્ય કામનાઓને વધારતી પ્રવૃત્તિના દઢતમ બંધનમાં અધિકતર બંધાતી જાય છે. આ બંને અયથાર્થ છે. બન્નેમાં નિવૃત્તિના અંતિમ બિંદુ માટે સુધારણું આવશ્યક છે, તથાપિ અપ્રવૃત્તિ કરતાં અત્યંત પ્રવત્તિ તરફ આદર બુદ્ધિ ઘટે છે. કેમકે કામનાના આShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com