________________
પ્રકૃતિ અને નિવૃત્તિ. આપણે તેને આપણું જીવન, વ્યવહાર, ઈત્યાદિમાં ઉપ
ગ લેવામાં બીલકુલ બેદરકાર છીએ. આપણે નિસ્પૃહી બેદરકાર નથી; અથી બેદરકાર છીએ. વિનિમય–આપ-લે જે પરસ્પરને ગુણ–ધમ છે; તેમાં લેવામાં આપણે ઉદાર છીએ, દેવામાં–આપવામાં કંજુસ=કૃપણ છીએ. આથી એ નિસર્ગાદિની દેનગી પણ આપણને કંજુસાઈ ભરેલી થાય છે; છતી સામગ્રીએ આપણે ટેટામાં ને ટેટામાં–તંગીમાં મરીએ છીએ. વિનિમયના નિયમને, લીધા પ્રમાણે દીધામાં પ્રત્યુત વિશેષ દીધામાં ફલિત રાખતા હઈએ તો, આપણને તંગી નજ રહે, ઉલટી અધિક ઉપલબ્ધિ થાય. તે સાથે આપણું પ્રવૃત્તિમાં પણ તેટલા પ્રમાણમાં વિરામ પ્રાપ્ત થાય; નિવૃત્તિની કુંચી પણ ઉત્તરોત્તર હસ્તગત, થતી જાય. આ એક અબાધિત સિદ્ધાંત છે કે, જેટલી પ્રવૃત્તિના ફળને આપણે ઉત્કૃષ્ટતા અર્પીએ તેટલી, આપ
ને તે નિવૃત્તિ અર્પે. જેવું દઈએ તેવું લઈએ, એ વ્યવહારીક કથન પણ નિવૃત્તિની પરંપરા સુધી સાર્થ છે સ્વ૯૫ આપીને સ્વલ્પ લઈએ. વિશેષ આપીને વિશેષ લઈએ. કાંઈજ નહિ આપીને કાંઈજ ન મેળવીએ.
નિવૃત્તિને પણ પ્રવૃત્તિ આપવી જોઈએ જ, અને તે આપણને નિવૃત્તિ અપે. જે આપીએ નહિ તે સમુળગીજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com