________________
૧૭
ભગવદ્ગીતા, ઉપનિષદુ, બ્રહ્મસૂત્ર એ પ્રસ્થાનત્રયનો સમન્વય કરી-એક વાકયતા કરીને જ શ્રી શંકર, રામાનુજ, વલ્લભ, ઈત્યાદિઓએ પોતપોતાનાં ભિન્નભિન્ન દર્શને સ્થાપ્યાં છે. પ્રસ્થાનત્રયમાં
અગ્રગણ્ય સ્થાન ગીતાએ પ્રાપ્ત કર્યું છે અને તેમાં તે પ્રવૃત્તિમાં જ નિવૃત્તિ, વ્યવહારમાંજ પરમાર્થને માર્ગ બે વ્યો છે અને તે ઉપરક્ત તેમજ વેદમાગનુયાયી અન્યાચાર્યોને માન્ય છે તેથી પ્રવૃત્તિ નિવૃત્તિના સંબંથમાં સિદ્ધાંત, ગીતાર્થ ઉપરથી જ એ સર્વને નિવહી લેવા જેવો છે. તેઓના સંબંધે પ્રથફ કથનની કાંઈજ આવશ્યકતા નથી. - પાશ્ચાત્યોમાં પેસીમીઝમ–નિવૃત્તિમાર્ગ માત્ર પ્રવૃત્તિના હૃદ માટેજ –તેના વિરોધી તરીકે ઓળખાવવા માટેજ–માત્ર વ્યવહરાયો હોય એમ તેઓની ભૌતિક ઉન્નત્યર્થેજ થતી પ્રવૃત્તિથી સમજી શકાય છે.
સ્પેન્સરને ભૌતિકવાદ, ડાવિનને “સર્વાઇવલ ઓફધી ફિટેસ્ટ ઇત્યાદિમાં નિવૃત્તિ માર્ગને લેશ પણ કઈ રીતીએ સ્વીકારી શકાય? ઉભય જડવાદને જ વિસ્તારે છે એમ કહી શકાય. સર્વાઈવલ ઓફધી ફિટેસ્ટ એટલે ઉત્કૃષ્ટજ ઉત્કર્ષ. આ ઉત્કૃષ્ટ કર્યું ઉત્કૃષ્ટ? કેટલા પ્રમાણમાં? હંમેશાં ઉત્કૃષ્ટ નિકૃષ્ટ બને બાજુમાંથી એકને નિષ્કર્ષ કાઢવા ઉભયની પરાકાષ્ટા જોઈએ જે આપણા તત્ત્વદર્શનમાં મળી આવે છે. સૂફીઓનું ફનાફિલશેહ, જૈનેની કૈવલ્ય સ્થિતિ બુદ્ધનું નિર્વાણ વેદાંતિનું અદ્વૈત, બ્રહ્મભૂમી એ પરમત્કૃષ્ટતાની પરાકાષ્ટાએ છે, અને આ
બ અને એને સિદ્ધાંત રૂપે સ્થાપી નિકૃષ્ટથી પાયો લેતાં લેતાં ત્યાં
સ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com