________________
=
=
=
R
પ્રવૃત્તિ અને નિવા.
પ્રવૃત્તિ શબ્દ ની વ્યાખ્યા કરતાં પહેલાં, કાંઈક વિશેષ ફુટ ખુલાસે કરવાની આવશ્યકતા છે. અનેક તત્ત્વોનો જેમાં સમાવેશ થાય છે તેવા, આપણે બે પદાર્થો સ્વીકારીએ. એક આત્મા. બીજે જડ. પદાર્થ તેને જ કહેવામાં આવે છે કે, જેમાં અWકિયાકારિત્વ હેય. આત્માની સ્વતંત્ર સ્વસ્વરૂપમયિ પરમાનંદાનુભવ રૂપ જે કિયા તે આત્માની શુદ્ધ કિયા કહેવાય છે, અને તેને બીજા શબ્દોમાં આત્મિક પ્રવૃત્તિ કહી શકાય. જડની જડાત્મક કિયા તે જડ પદાર્થની સ્વતંત્ર કિયા-પ્રવૃત્તિ છે. હવે આત્મા સાથે રહેલ જડને –કમને સંબંધ અને તેનાથી આચ્છાદિત થયેલ આત્મગુણને લઈને, આત્મા કર્માધીન બની, જે કિયા એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com