________________
૨૯.
ડાર્વિનને સિદ્ધાંત સાર્થ છે. જડને નહિ પણ ચેતનને એ વિલાસ છે, એટલાજ સુધારાની આવશ્યકતા છે. આથી જ પાશ્ચાત્યોને નિવૃત્તિ માર્ગ માની શકાય નહિ. અને અપ્રવૃત્તિ કિંવા મિયાપ્રવૃત્તિને પણ ભુલથી સ્વીકારી બેઠેલા આર્યવાસીઓને નિવૃત્તિ માર્ગ કહી શકાય. કારણકે એકનું પર્યાવસાન ભૌતિકવાદમાં છે. બીજાનું પર્યવસાન આસ્તિકવાદ–ચતન્યવાદમાં આવે છે. માત્ર કેવા પ્રકારની નિવૃત્તિ એટલેજ વિવેક પૂર્વક ભુલ્યું છે. પશ્ચિમ તો તેમાં અંતમુખજ થતું નથી. જે આમ છે તે પછી તે સંબંધે પાશ્ચાત્ય પ્રમાણેને પરિશ્રમ નિરપેક્ષ છે.
જૈનો અશુભ પ્રવૃત્તિને અવિરતિના નામથી ઓળખાવે છે. અને શુભ પ્રવૃત્તિ બે જાતની માને છે. એક પુણ્યાશ્રવ, બીજી સંવર. સંવરમાં વળી દેશવૃત્તિ અને સર્વત્તિ એવા બે ભાગ પાડે છે. સર્વત્તિમાં પણ બે ભાગ એક ભાગ પ્રમત્ત અને બીજો અપ્રમત્ત. તદુપરાંત બે જાતની શ્રેણુઓ માને છે. તે ઉપશમ અને લાયક. ઉપશમાં શ્રેણીના અહણમા શુભ પ્રવૃત્તિને સમાવેશ થાય છે. અને પતન અવતરણમાં અશુભ પ્રવૃત્તિ મનાય છે. ક્ષાયક શ્રેણીમાં પતન માનતા નથી, એટલે તે શુભતર પ્રવૃત્તિના અંતે કેવળજ્ઞાન થાય છે. મતલબ જૈને ચૌદ ગુણ સ્થાનક માને છે, તેના આરહણમાં કર્મ સત્તાની મંદતા, અભાવ અગર ઉપશમ માને છે. અને પતનમાં કર્મોદય માને છે. કેવળજ્ઞાન તેરમા ગુણ સ્થાનકે હેાય છે પણ તે સયોગી એટલે ત્યાં યોગની પ્રવૃત્તિ મનાય છે. ચૌદમું ગુણસ્થાનક અયોગી એટલે છેવટની નિવૃત્તિ રૂપે મનાય છે. તે ચૌદમાની પ્રાપ્તિ પહેલાં અને તેરમાને અંતે સેલેષિકરણ આત્મા કરે છે અને તેથી વેગ રૂંધન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com