________________
૧૪
પ્રવૃત્તિ નિવૃત્તિના સંબધમાં અમે ત્રણ કથાએ અવલોકી છે. પ્રવૃતિ એટલે શું! નિવૃ-િત એટલે શુ ! અને પશ્ચાત્ બન્નેનું અંતિમ બિંદુ એક છે. એ પ્રમાણે,
•
બ્રહ્મનિષ્ટ પંડિત મણીલાલ નભુભાઈ પૂર્વ અને પશ્ચિમ ' એ નામના પાતાના સમુલ્લેખમાં લખે છે કે—
રાજધમ, વ્યવહાર, કેળવણી, ગૃહશાળા, ચતુથ ઇત્યાદિ વિભાગે કરી આપણે સામાન્યરીતે નિરીક્ષા કરી જોઈ કે પૂર્વ અને પશ્ચિમ એટલે હિંદુસ્તાન અને ઇંગ્લાંડનેા સંબંધ થવામાંથી આ દેશની સ્થિતિ ઉપર કેવી અસરા થઈ છે. સાત આઠસા વર્ષોથી ઉન્નતિને માર્ગે ચડી હજી ભૌતિક ઉન્નતિનાજ સ્થૂળ કેન્દ્ર ઉપર આવી ચઢેલું ઇંગ્લાંડ અને પાંચ હજાર કરતાં વધારે વર્ષોથી અનેક અસ્તેય ભાગવતાં છતાં આત્માન્નતિની સમતાના માર્ગને જાણનારૂ હિંદુસ્તાન એ એને! યાગ થવામાંથી શી અસર થાય એ સમજવુ. કિંડન નથી.
..
પશ્ચિમના વિચારો હજી પ્રાપચિક વિશ્વની રમતાને વળગી રહેલા છે. ધીમે ધીમે સુક્ષ્મ અને સૂક્ષ્મતર ભાવનાના પ્રદેશ ઉપર વળવાના પણ તેમના સમય આવશે. પૂર્વના વિચારો પ્રાપ’ચિક તેમ સૂક્ષ્મ અને સૂક્ષ્મતર એવા વિશ્વમાત્રની રમતેામાં રગદોળાઇ છેવટ કાઇ વિલક્ષણ પ્રકારની છિન્નભિન્ન જાતે સતે પણ અંતરમાં અક્ષુબ્ધ એવી સ્થિતિમા પડેલા છે. એકને જગત પ્રવૃત્તિમય છે. ખીજાતે પ્રવૃત્તિ સતે નિત્રતિમય છે, એક કેવળ રાજસી કહેવાય તા બીજાને સાત્વિક અથવા તામસી કહેવાય. પશ્ચિમના ઇતિહાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com