________________
૧૧
આપણે અપ્રમાણિક બનીએ છીએ. છલ, પ્રતારણા, દંભ ઇત્યાદિ દ્વાને આપણામાં સ્થાન મળે છે અને નિવૃત્તિ માનાં નામે આપણે સ'પ, વિરોધ, ધર્માભિમાન, ધ કલહેામાં મચી પડયા છીએ. નિવૃત્તિ- આત્મિક પ્રવૃત્તિ તા કયાંય પડી રહી છે અને આવા પ્રકારની મિથ્યા પ્રવ્રુત્તિ તે વગર સમજી અપ્રવ્રુ-િતના પરિણામ છે. નિવૃત્તિ એટલે વ્યવહાર પ્રવૃત્તિને ઉછિન્ન કરીને બેસવું એ સમજણ ભૂલ ભરેલી છે. વ્યવહારમાં રહી પ્રવૃત્તિ કરતાં તેના દૃષ્ટા રહેવું ત્યાંજ નિવૃત્ત છે. જો તેમ રહેવાય તે ધર તેજ અરણ્ય, અરણ્ય જેવુંજ ધર છે; આવી વ્યંજનાથી વગર સમજ્યા ત્યાગને પણ નિરાધ્યા છે. પ્રકારાંતરે ત્યાગના સંબંધમાં પણ કર્માંના અનાર`ભથી કિ`વા ક્રિયા ત્યાગથી સિદ્ધિ સમધિગત નથી, મૂર્છાને ત્યાગ એજ ખરા ત્યાગ છે એમ નિર્દેશ્ય છે.
સ્વભાવ—આત્મા સ્વગુણાનુરાગી છે. વિભાવ મન વિગુણાનુરાગી છે—સ્વભાવ સાનિધ્ય પ્રત્રત્તિ તે વિભાવાતીત પ્રવૃત્તિ છે. વિભાવ સાનિધ્ય પ્રવૃત્તિ તે સ્વભાવાગત પ્રવૃત્તિ છે. પણ ખૂબી એ છે કે વિભાવમાં સ્વાભાવિક નિવૃત્તિ નથી હોતી. જળને ઉષ્ણ કરવામાં આવ્યુ તે ઘડીએ તેની સ્વાભાવિક શીતળતા હયાત છે. સ્વભાવની સત્તામાં વિભાવની નિવૃ-િતજ રહે છે, વિભાવનું બળ એવુ' છે કે સ્વભાવને પેાતાની સત્તામાં મૂતિ કરે છે, સ’હરી શકતા નથી. વિભાવના સ્વભાવ સંહાર કરે છે, આવા કારણથીજ કેટલાક નારકીએ પણ સ્વભાવાયે તરી પાર–કીનારે પહેાંચી ગયા છે. એ સ્વભાવે સ્વસ્વરૂપે રમવા વિભાવના કટકાહાર કરવા વ્યવહાર એટલે પ્રવૃત્તિના નિશ્ચય કરવા આવશ્યક છે, તેમ કરતાં શુભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com