________________
પ્રવૃત્તિનું અવલંબન રહી અશુભને દૂર કરી પશ્ચાત શુભથી પણ સ્વતંત્ર બનવું એમ શાસ્ત્ર નિશ્ચય સમી છે.
વ્યવહાર નિશ્ચય એવી વસ્તુ છે કે જેથી મનુષ્ય અંતબંથિસ્વપરતઃ એક રૂપે રહી શકે છે. દિધા પ્રવૃત્તિ અર્થાત અંતરમાં કાંઈક, બહાર કંઈક એ વ્યવહાર અનિશ્ચયનું પરિણામ છે. વ્યવહાર જેને નિશ્ચય નથી તેને પરમાર્થ નિવૃત્તિ પણ અનિશ્ચિતજ સમજવી. અને એ દેખીતું જ છે. સ્વલ્પ વાર પતિના સર્વોદયે વ્યભિચારી વિષયલાલસાને તિલાંજલી અર્પી બેઠા. પુનઃ દુમતી થઈ આવી પ્રતિજ્ઞા ભુંસાઈ ગઈ. અને પાછે તે એને એ, આવા નિરોધ કાતરેથી કાંઈજ બની શકવાનું નહિ, તે બહુ કરે તે દંભ કરી શકે એથી વધીને બીજું તેમનાથી કાંઈજ બની શકવાનું નહિ. તેવાના સંબંધમાં અમારૂં “દેખો એ દર્પણમાં” એ પદ્ય નિહાળે.
દંભ મહત્વાકાંક્ષામાંથી જન્મે છે. જે પિતામાં નથી તે દેખાડવા જગત-દુનિયા બહુ હોંશીલી દેખાય છે, પણ તે દેખાડી શકાતું નથી. પીતળને ચળકાટ કયાં સૂધી! પાણી અડતાં પર્યત અગ્નિ સ્પર્શતાં સૂધીજ સ્પર્યો કે શ્યામજ બની રહેવાનું. કવચિત આમ પણું બને છે કે જેવા નથી એટલે શ્રેષ્ટ નથી તેવા બની બતાવી આપવું. પણ ચપલ મનનું શું ઠેકાણું! તે નિરોધને તેડી નાંખે છે અને પછી પ્રતિજ્ઞા લેપની શર્મથી લજજાઈ માણસ ખે દંભ સ્વીકારે છે. આ સ્થાને “મન જાય તે જાન દે તુ મત જાય શરીર” એ સિદ્ધાંતને રહસ્યપૂર્વક અવલેકી ઉહાપોહ કરવામાં આવ્યો છે અને મનના નિરોધેજ શરીર નિગ્રહ થઈ શકે એમ તાત્પર્ય શોધી તે પક્ષને ગૌણ હોય એમ અમે તે અવલોકો છે. કેમકે વિચાર નિરધથીજ આચાર નિષેધ સિદ્ધ થતું મનાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com