________________
૧૦૭
ધમ વ્યાપાર છે; ગુણી, નિર્ગુણી ગમેતેવાને પણ્ડના ચેાગે વેશ્યા નિહાળતી નથી. જારા દ્રવ્ય આપી, તુચ્છ જારી માટે દેહના ક્રયને પ્રમેાદે છે; જેટલા દરજ્જે આ પ્રેમમાં જારા ખાનારા થાય છે તેટલી તે વારવેશ્યા થતી નથી, કારણ તેને અના પણ ચાગ રહે છે. વાસ્તવ બધુ ખાયા પછી તેને ખાવાપણું શું રહ્યું છે? આપણે જારાની તે સ્થિતિ નિહાળીએ. તેએ પૈસા આપી, નીચ જારી કરી બહાર આવ્યા, ન તા તે પૈસાના ચેાગ તેમજ ન તે જેને માટે તે ખરચ્યા છે, તે શરીરને ચેાગ. તાપ કે જારા વિત્ત-વીય સમસ્તના ખરચમાંજ રહે છે; એવા જારાને ઉપદેશ કે ભાઇએ ? પ્રેમ એ અમૂલ્ય વસ્તુ છે; તેનુ મૂલ્ય હાતુંજ નથી, તેનું મૂલ્ય ખરચી ક્રય કરવા જતાં તમે તમારૂ જ મૂલ્ય કરાવા છે અર્થાત દુનિયામાં, વ્યવહારમાં મૂલ્ય વિનાના લેખાએ છે, પૈસાનુ વ્યથ પાણીજ કરે છે, અને વળી ઇંદ્રિઓની ક્ષણિક તૃપ્તિ અનુભવી તે લેખે ખરચ્યા માનેા છે. સામાન્ય વાતમાં જેટલા તમારા પૈસાના, ઉદ્યમના, ઈત્યાદિના તેના લેખેપણાના નિયમ–સંકેત સમજો છે; તેટલીજ ખરી સમ જણની વાતમાં-ખરા પરમાના સુખની દિશામાં ઉપેક્ષા કરી છે. ઇંદ્રિઓની તૃપ્તિ કયારે કાઈને થઈ છે ? તેના સ્વાદ ખારા નીરના જેવા છે. જેમ જેમ તે પીશે તેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com