________________
કમાટી ખાઈ, પશ્ચિમના જડવાદમાં–પ્રવૃત્તિ માર્ગમાં વાસ્તવિક તા નિવૃત્તિ નથી, છતાં તેમાં પણ કાંઇક નિત્રત્ત ખતાવી જે જેની પ્રતિકૂળતા તે તેની ઉપલબ્ધિ જેટલી પ્રવૃત્તિ કરવામાં પશ્ચિમનું ઉદાહરણ લેવા પૂર્વઘ્ને ટાર કરવી પડી છે, પૂર્વીવાસીઓ ઉપર અવ્યવસાયના દોષ આરેાપ્યા છે. છતાં છેકજ તેને ઉતારી પાડયા નથી, માત્ર પૂર્વ પશ્ચિમને અમુક વિનિમય અને ઉભયમાં કાંઈક કાંઇક હયા પાદેય નિર્દેશવા યત્ન કર્યો છે.
આમ બન્યુ પણ છે. તથાપિ ઉભય ભ્રષ્ટ બન્યુ છે, 'મેશાં ઉભય પ્રબળના યુદ્ધમાં ખં તૃતીયનું રૂપાંતર થાય છે. વ્યવહારમાં, વ્યાપારમાં, ધર્માંમાં, સમાજમાં અપ્રમાણિકતા, અતિ લેાભ, વિગ્રહ, સુપ-સ્વા એવુ મિશ્રણ થયું છે, વ્યાપારી જોઈશું તે અપ્રમાણિક, વ્યાપારનું તે નામ, વસ્તુ આપીને વિત્ત લેવાનુ', પણ સ્થિતિ થોડા ઘણા અંશે ગજવા કાતરૂની, પેલા છૂપા અને આ ઉઘાડા એટલા તફાવત. આ વિધિ વ્યક્તિ, કુટુંબ, ગ્રામ, દેશ, પ્રજા, રાજા સમાં મિશ્ર વ્યવહાર દન આપી રહ્યો છે. પરમા માં ત્યાગી, મહાનાયા. સંપ્રદાય સંપ્રદાયના આચાર્યાં, મદિરા, ગાદિ, યતિ, ગામા, ગિરાસા દુકાના ખાંધી બેઠા છે. પ્રાચીન અર્વાચીન મંદે આવું સાંક` પેદા કર્યુ છે. અર્વાચીન વિચારનું પશ્ચિમ પણ આવા સાંક`થી મુક્ત રહ્યું નથી, જેવા ગંધ પૂર્વને પશ્ચિમન, તેવે પશ્ચિમને પૂના પણ લાગ્યા છે. થીઓસાપીકલ સાસાઇટીના ઉદ્ભવ, કેટલાક પાશ્ચાયામાં, જૈન, અદ્વૈત, બૌદ્ધાદિ સિદ્ધાંતોને સ્વીકાર એ પૂના પરિચયના પરિણામેા છે. પચાસ માઇલની સ્પીડથી ચાલતું એન્જીન, ત્રીશ માઈલની સ્પીડવાળા એન્જીનથી આગળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com