________________
વિચારવું જોઇએ કે સત્ય સત્યરૂપે બતાવતાં, કથતાં, વર્ણવતાં, તે એમજ બને. જે એકને દ્વિતીયરૂપે અર્થાત સત્યને અસત્ય રૂપે કહેવાનું હોય તે તેમ બને નહિ. આવા સંજોગમાં મનનશીલની સ્વીકારેલી કક્ષાજ સ્વતંત્ર ઉગારના પુરાવા માટે આધારભૂત બની શકે છે. કોઈ અમુક વ્યક્તિને કિવા વસ્તુને અમુકની ઉત્તિ કહી વર્ણવે છે, કોઈ તે તેને અમુકની ઉત્પાદકરૂપે વર્ણવે છે. વર્ણવે છે તે ઉભયે એકને, માત્ર કક્ષા ભિન્નતાથી તે તેના ભિન્ન ભિન્ન પ્રણેતા છે એમ મનાય છે. ઉકત વિષયમાં આટલો ઉહાપોહ કરવાને હેતુ એ છે કે પ્રવૃત્તિ નિવૃત્તિ એ કાંઈ નૂતન વિષય નથી. અનેક વિદ્વાનોએ તેને ચર્ચા છે. મેં પણ તેને ચર્ચા છે. સિદ્ધાંતરૂપે તેમાં સામ્યતા છે. નુતન સિદ્ધાંત તવિષયક મેં કોઈ ઘડી કાઢયે નથી. જે છે તે તે છે. માત્ર તેના સંબંધમાં કોઈ યથાર્થ વિવેક વાચકને થાય એવા આશયથી મને સ્મરેલી કક્ષાથી તેના સંબંધમાં વિસ્તરશઃ ઉહાપોહ મેં કરેલું છે અને એમાં સફળતા મળે તે હું મારા તવિષયક પશ્ચિમને તેના અભિલાષિઓ પાસે એક નૂતન સાધન રૂપે રજુ કરું છું એમ સમજી આનંદ માનીશ.
આત્માની શુદ્ધ પ્રવૃત્તિ એ નિવૃત્તિનું ફલિત કાઢી તે માટે પ્રથમ શુભ પ્રવૃત્તિ-યોગમાં જોડાવું અને ક્રમાધિકયે તે તેથી નિવૃત્તિને પ્રાપ્ત કરતાં કરતાં આત્માની શુદ્ધ પ્રવૃત્તિના અધિકારી થવું, એમ સમજાવવા પણ યત્ન કર્યો છે. ત્યાં પ્રાપ્તના નિવાંહમાંથી જવું એ નિવૃત્તિ નથી એમ નિષ્પ છે. જુઓ પદ્ય “પળે પંથ પિતાના સહુકો.” વળી, ઉત્તરોત્તર નિવૃત્તિ સાધવાના સંબંધમાં
પ્રવૃત્તિ ને પ્રવૃત્તિમાં, માનવો? નિવૃત્તિ છે. આ પદ્યમાં પ્રવૃત્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com