________________
ઉચિત પ્રવૃત્તિમાં નિક
જન્મ આપ્યો છે. તે
વૃત્તિને
પૂર્વના બાલકએ નિહાળવા, મનન કરવા તથા પિતા તરફ અને તેમની બાજુ તરફ તુલના કરી જેવા જેવાં છે.
પાશ્ચાત્ય વિચારેને સંપર્ક થતાં જે જે વિચારે એ પૂર્વમાં આચાર વિચાર સાંકય કર્યું છે, વર્ણાશ્રમ વિભિન્નતા એ મિથ્યાત્વ છે, વિધવા પુનર્લગ્ન ઇત્યાદિ સુધારા આવશ્યક છે, એવા જડવાદના વિચારે પિતાના સત્ય સિધ્ધાંતને મૂર્જિત કર્યો છે. પ્રવૃત્તિનું વૈલક્ષણ્ય વધાયું છે. મિથ્યા પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ, ઉચિત પ્રવૃત્તિમાં નિવૃત્તિ ઇત્યાદિ દેને જન્મ આપ્યો છે, તેની નિવૃત્તિને અર્થે પ્રવૃત્તિ નિવૃત્તિને વિવેક કરવા આ વિષયને ચર્ચા પડયો છે.
આર્યાવર્તે સ્વીકારેલે નિવૃત્તિ માર્ગ એ સ્વાભાવિક આત્માની પ્રવૃત્તિ છે, એ વિધિ સિદ્ધ કરવા પ્રથમ તે એ નિવૃત્તિ માર્ગને પરિણામ કેવા રૂપમાં આવ્યો છે, એ બતાવવા નિવૃત્તિ શું એ વિષયને ઉક્ત વિષય લખતા પહેલાં હાથમાં ધર્યો છે. અને ત્યાં વિભાવની પ્રવૃત્તિને હૃાસ કરવા સૂચવી સ્વાભાવિક–આત્મિક પ્રવૃત્તિ એજ નિવૃત્તિ; એમ સમજાવવા જુદી જુદી કક્ષાએ ઉહાપોહ કર્યો છે. તેમ કરતાં મનની નિર્વિકલ્પાવસ્થા એ નિવૃત્તિનું લક્ષ્યબિંદુ કરી જ્યાં પર્યત વિકલ્પોની સ્થિતિ મનમાં છે, ત્યાં પર્યત પ્રવૃત્તિને નિરાદાર એ તે દંભ-અનુદ્યોગ ઈત્યાદિ દુર્ગુણોનું જન્મસ્થાન છે એમ સપ્રમાણુ યથાશક્ય બતાવવા પ્રયત્ન સેવ્યો છે અને તત્સંબંધે વિસ્તરશઃ ચર્ચાના અંતે શુદ્ધ પ્રવૃત્તિ એજ નિવૃત્તિ એવું ફલિત કાઢયું છે.
આમ કરતાં પ્રવૃત્તિમાંજ નિવૃત્તિ શોધવાના સર્વમાન્ય સિદ્ધાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com