________________
જાય, પણ સીમાએ તે જઇને ઉભયને ઉભુંજ રહેવાનું. તેમજ પાશ્ચાત્ય વિચારે પૂર્વમાં સાંક વિશેષ પ્રગતિમાં મૂકાયું છે તેટલું પશ્ચિમના સંબંધમાં થયું નથી; અને ઉદાહરણથી પિતાની અસર કરવામાં પૂર્વ પશ્ચિમ કરતાં પછાત છે, પણ એથી તો પૂર્વના નિવૃત્તિ માર્ગનું ભુષણ જળવાઈ રહે છે. સ્વતઃ આદર્શ રૂપે પરિચિત થતાં પાશ્ચાત્ય પ્રજા પૂર્વના સંસ્કાર ગૃહે તે તેની પૂર્વને દરકાર ઓછીજ છે. પણ તેણે પિતાનું મીશન સ્થાપવા પશ્ચિમની પેઠે જ્યાં ત્યાં બીશપ-મીશનરીઓ દોડાવ્યા નથી.
અમેરિકા વિગેરેમાં જૈન-જૈનેતર ફિલેસોફરોએ જે કાંઈ તે તેના સિદ્ધાંત તરફ પાશ્ચાત્યોની રૂચી વાળી છે, તે પણ આદર્શ રૂપે પિતાને સિદ્ધાંત વિચારના રૂપમાં રજુ કરીને, અનુકરણરૂપ આમંત્રણ કરીને નહિ. એકનું ખંડન કરીને નહિ પણ સ્વસિદ્ધાંતનું સમર્થન-મંડન કરીને–ઉત્કૃષ્ટ સમજાવીને જ. નિષ્કારણ એટલે સાહજીક પ્રવૃત્તિ એ ખરી પ્રવૃત્તિ છે. અને તે કાંક અજાયબ જાદુઈ અસર કરે છે, જે ઉપચારથી–પ્રયત્નથી થવી મુશ્કેલ છે. પૂર્વની પશ્ચિમ ઉપર થયેલી સાહજીક અસર છે, અને તેથી જ્યાં જ્યાં તે અસર થઈ છે તે નિર્મળ અને આદર્શ રૂપે પ્રતીત થાય છે. પશ્ચિમની પૂર્વ ઉપર કૃત્રિમ અને ઔપચારિક અસર છે અને તેથી તે વિરૂપતામાં નજરે તરી આવતી દેખાય છે. રૂદ્રાક્ષમાળા અને લલાટમાં ભસ્મષાથી અંકિત, પૂર્વના શાસ્ત્ર સિધ્ધાંતને અભિવંદતી, તે તે એ કથેલા માર્ગે વહતી, અન્યને તે તરફ આકર્ષતી, અનુદતી, વિદુષી અંગ્રેજ બાનુ એનીબી સાંટ, અહિંસાથી વિસ્તરતા જૈન મતને સ્વીકાર કરતા હર્મન જેકોબી જેવાના દષ્ટા ક્રશ્ચિયન થતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com