________________
3
ચારિત્ર ઉદ્ભવે છે. અન્યથી બુદ્ધિ ઉદ્ભવે છે. પણ બુદ્ધિને છેવટ તર્કવિતર્કથી વળીને ચારિત્રના આધાર લેવા પડે છે. ચારિત્ર, બુદ્ધિને સ્વતઃ આણે છે. આથીજ અવિતર્ક પણ શ્રદ્ધાનું અવલંબન કર્નારા પૂવાસીએ આસ્તિકવાદ ઉપર તટસ્થ છે, જ્યારે ચારિત્ર વિના બુદ્ધિના વિલાસમાં અવટાતુ પશ્ચિમ અન`ત શોધખોળેાથી પણ સત્યની પરાકાષ્ટાને પામ્યુ નથી.
સાયન્સની–વિજ્ઞાનની પાર પૂર્વવાસીએ પહોંચી શકયા છે અને તે અનુભવના ગ્રંથાના પુષ્કળ વારસા અ`તા ગયા છે. હાલના વિજ્ઞાનને પણ તેએાનીજ વિદ્યા આભારી છે. પૂર્વવાસીએ તે સ જાણતા છતાં તેમાં પડવાથી આત્મિક-પ્રવૃત્તિમાં-નિવૃત્તિમાં ભંગ પડે છે, તે જાણતા હોવાથી તેમાં પ્રવૃત્તિ કરવાથી ઉદાસીન રહ્યા છે. છતાં નાસ્તિકવાદીઓને ઇશ્વરના-આત્માના વિષે આસ્તિક બુદ્ધિનું ભાન કરાવવાને એ અમૂલ્ય વારસાના ભડાળ મૂકતા ગયા છે. મૂકતા ગયા છે એટલુંજ નહિ પણ કાઈ કાળે જડવાદ અને ચૈતન્યવાદના ઉત્થાન વખતે તેઓએ ચમત્કારથી જડવાદીઓને આશ્ચયમાં ચકિત કરી નાંખી, ચૈતન્ય વિષે આસ્થાનું ભાન કરાવ્યુ` છે. આવા અનેક પ્રસંગા શાસ્ત્રો, પુરાણા, તેમજ ઇતિહાસ પરંપરાથી આપણને મળી આવે છે. પાશ્ચાત્યા નિવૃત્તિમાર્ગને નાના પ્રકારની તંગી. દુઃખ જરૂરીઆત ઇત્યાદિના ઉત્પાદક માને છે, પણ તે તેમની ભૌતિક દૃષ્ટિથી છે. તેની અતિ કામનાને અંગે તેમ જણાય તે સ્વાભાવિક છે. વિશેષમાં તેઓએ જાણવુ જોઇએ કે જે કાંઇ તેવું જણાય છે તેમ થવામાં નિવૃત્તિના નામે આળસજ મુખ્ય કારણ છે. પ્રાચીનથી ભારતવર્ષની પરંપરા નિવૃત્તિ માર્ગોવલી હાવા છતા, કળા, શિલ્પ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com