________________
:
-
દુઃખને દમ ભર્યો નહોતે; કારણકે તેમની દેહમાં પ્રીતિજ નહિ હતી. વળી અન્ય બંધક મુનિના શિર્ષોને એક માલીક પાપીએ ઘાણીમાં ઘાલી પીત્યા હતા, પણ દેહના દુઃખે પોતાના મુકિત વતની ટેકને વિસર્યા નહતા. એવી એવી કઠિન ચર્યાએ, એવાં એવાં અનેક સંકષ્ટ, ચારિત્રવિજય કહે છે, જેની મુકિતમાં પ્રીતિ થઈ છે, તેઓએ સહ્યાં છે, પણ પોતાની ટેકને નિર્વાહી છે.
આવા મુમુક્ષુ યેગીઓ બાહ્ય ચેષ્ટા ભૂલી તત્વના પરમ આનંદમાં લીનજ બની રહે છે, અને એ લીનતાથી દ્વિધા ભાવ–àત ટળી હું અને મારે દેહ, આ દેહ અને અન્ય દેહ યાને કહે કે સઘળો પ્રપંચ-દશ્ય સંસાર ટળી જાય છે. પૂર્ણ એકત્વ ભાસે છે.
શુકલ દયાનને એક પ્રકાર છે. આ ધ્યાનની સ્થિતિમાં દયેયમાં પ્રથમ સવિતર્ક, અને સવિચારવાળી સ્થિતિમાં ધ્યાતાને વ્યવહાર થાય છે. પૃથકત્વ, વિતર્ક અને વિચાર વિરમી, અવિતર્ક અને અવિચારની સ્થિતિમાં ધ્યાતા પહોંચે છે, ત્યારે કેવલ્યજ્ઞાનને મેળવે છે. યદ્યપિ મુકિતના અસંખ્ય વેગે છે, લેખકની દષ્ટિમાં પ્રેમ એ પણ મુકિતને વેગ જણાવે છે અને તેથી જ બન્યું તેટલું તે વાતનું પ્રતિપાદન કરવા પ્રયત્ન સેવ્યું છે, એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com